________________
૮. હારે ? અધિક પદની સાતમી વિભક્તિવાળી સંસ્કૃત છાયા લેવામાં આવે, તે તે સંસ્કૃત છાયાને અર્થ આ પ્રમાણે થાય છે—
અધિક દૃષ્ટાન્ન આદિનો પ્રયોગ કરવામાં આવે ત્યારે વાદીમાં જે દોષ બતાવવામાં આવે છે તે દેષનું નામ અધિક દુષ્ટાન્ત આદિ વિષયકષ છે, અને તે દોષને સામાન્યદેષરૂપ જ ગણવામાં આવે છે. અહીં “” કારને પ્રશ્લેષ થયે છે. તેથી “અહી” આ પદ લુણવિભક્તિવાળું પદ છે. “ગ” આ પદમાં અકારને લેપ થઈ ગયો છે. પહેલેથી ગણવામાં આવે તો આ દોષને આઠમાં પ્રકારનો દોષ ગણી શકાય.
આત્માની સાથે કૃતપદને અધ્ય હાર રાખવું જોઈએ. આ રીતે આત્મા દ્વારા કરાયેલા દેષને પણ સામાન્યદેષરૂપ ગણવાને બદલે વિશેષદેષરૂપ જ સમજ જોઈ એ. પરના દ્વારા કરાયેલ પરોપનીતષ પણ સામાન્ય રૂપ ગણી શકાય નહીં. પરોપનીતષને વિશેષદોષ રૂપ જ ગણ જોઈએ. આ પ્રકારના ૧૦ વિશેષદનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂત્ર ૪૭ |
વાગ્ (વાણી-વચન) યોગકા નિરૂપણ
વિશેષાદિક જે ભાવનું ઉપરના સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, તે ભાવ અનુગગમ્ય (વ્યાખ્યાન દ્વારા સમજી શકાય એવાં) હોય છે અર્થ અને વચનને આશ્રય લઈને અનુગ થાય છે. તે “હિં સંક્રમ તવો” ઈત્યાદિ રૂપ હોય છે, કારણ કે આ કથન દ્વારા અહિંસા આદિના સ્વરૂપનું ભેદ કથન થયું છે. વાણુને આધાર લઈને જે અનુયોગ થાય છે તે એજ અહિંસા આદિ પદાર્થોના શબ્દાશ્રિત વિચારરૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર વચનને આધાર લઈને અનુગના દસ પ્રકારનું નિરૂપણ કરે છે– વિરે યુદ્ધવાયા
” ઈત્યાદિ–(ફૂ. ૪૮) સૂત્રાર્થ–વાજ્યાર્થિની અપેક્ષાથી રહિત એ સૂત્રના વ્યાખ્યાનરૂપ અનુગ દસ પ્રકારને કહ્યો છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) ચકા૨, (૨) માકાર, (૩) અપિકાર, (૪) સેકાર, (૫) સાયંકાર, (૬) એકત્વ, (૭) પૃથકૃત્વ, (૮) સંચૂથ, (૯) સંકામિત અને (૧૦) ભિન્ન.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧ ૪