________________
વાકયાર્થીની અપેક્ષાથી રહિત હેવું, એ શુદ્ધ શબ્દનો અર્થ છે અને વાચા શબ્દને અર્થ વચન છે. તે વચનને અહી સૂત્રરૂપ લેવામાં આવ્યું છે. અનુયોગ શબ્દને અર્થ વચન થાય છે. તે વચનને અહીં સૂત્રરૂપ ગણવામાં આવેલ છે. અથવા–અનુગ શબ્દ અહીં વ્યાખ્યાનના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે વાક્યર્થની જેમાં અપેક્ષાએ (આવશ્યકતા) રહેતી નથી એવા સૂત્રનું જે વ્યાખ્યાન છે તેને અનુગ-શુદ્ધ વાચાનુયોગ-કહે છે. તેના ચકાર આદિ જે દસ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે, તેમને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે
ચકાર અનુગ-ચકારને જે અનુગ છે તેનું નામ ચકાર અનુગ છે. જેમ કે “a” આ પદને પ્રયોગ આટલા અર્થમાં થાય છે–સમાહાર દ્વન્દ્રમાં ઈતરેતરાગદ્વ-દ્વમાં, સમુચ્ચયમાં, અન્તાચયમાં, અવધારણમાં, પાદ પૂરણમાં અને અધિક વચન આદિમાં.
"कारग्रहणे केवलग्रहणं वर्णग्रहणे सवर्णग्रहणं "
વ્યાકરણના આ નિયમ અનુસાર જે શબ્દની સાથે “કાર ”નું ગ્રહણ થાય છે તે શબ્દ દ્વારા કેવળ એજ શબ્દનું ગ્રહણ થાય છે, અને જે શબ્દની સાથે વર્ણનું ગ્રહણ થાય છે. તે શબ્દ વડે તેના સવર્ણ વણેનું ગ્રહણ થાય છે. અહીં ચકાર વડે “ચ”નું ગ્રહણ થયું છે. “સંજ્ઞા પરિમાપામ્” આ શબ્દમાં
સંજ્ઞા જ પરિમાણા ” આ પ્રકારને શ્રદ્ધસમાસ બન્યું છે. અહીં “ર” પદના પ્રયોગ દ્વારા સમાહારદ્વ-સમાસ બનાવવામાં આવ્યું છે. “પદ્મ વિર” Kaaદિર” અહી ચકાર ઇતરેતરાગ દ્વન્દ્રસમાસના અર્થમાં પ્રયુક્ત થયેલ છે.
સ્થીઓ રાજી અહીં ચકાર સમુચ્ચયના અર્થમાં પ્રયુક્ત થયે સ્ત્રીઓમાં અને શયનમાં તેના દ્વારા અપરિગ્યતાનું તુલ્યરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“મિક્ષામટ છાનલેવાં કુર” “ભિક્ષા લાવે અને પ્લાનની (બીમારની) સેવા કરો” આ સૂત્રમાં “” પદને પ્રોગ અન્વયાર્થે થયે છે. (એક કાર્ય કરવાનું કહેવું તેનું ના૫ અન્વય છે.) એજ પ્રમાણે અવધારણુ આદિ અર્થમાં પણ ચકારને મગ કેવી રીતે થાય છે તે સમજી લેવું જોઈએ. મૂળ સૂત્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૫