________________
મહાજનની વચ્ચે અવશ્ય પ્રકટ થઈ જાય છે. એટલે કે વર્ણસંકરતા છાની રહી શકતી નથી. એ જ પ્રકારે મર્મ અને કર્મની અપેક્ષાએ તજજાત દેષના વિષયમાં સામાન્ય દોષ કરતાં શી વિશેષતા છે તે પાઠકે પિતાની જાતે જ સમજી લેવું આ સૂત્રમાં વિશેષષના વસ્તુદોષ, તજજાતષ આદિ ૧૦ પ્રકાર છે. વસ્તુ દેષ અને તજ જાતષનું નિરૂપણ કરવામાં આવ્યું. બાકીનાં આઠ ભેદ નીચે પ્રમાણે છે-(૩) મતિભંગદેષ, (૪) પ્રશાસ્તુદેષ, (૫) પરિહારદેષ, (૬) સ્વલક્ષણદોષ, (૭) કારણદોષ, (૮) હેતુદોષ, (૯) સંક્રમણદોષ અને (૧૦) નિગ્રહદોષ. અથવા–“રોરે” પદની સંસ્કૃત છાયા “વો” પણ થાય છે. “રોશે?” પદ સાતમી વિભક્તિનું પદ છે. અહીં જાતની અપેક્ષાએ એક વચન વપરાયું છે, એમ સમજવું. તેથી અહીં “હ” આ પદ “પુ” આ બહુવચનાન્ત પદનું વાચક સમજવું. મતિભંગ આદિ દોષોના વિષયમાં પણ અનેક પ્રકારના ભેદ પડે છે. પાઠકે એ તે ભેદની અનેક પ્રકારના પિતાની જાતે જ ઉદ્ભાવિત કરી લેવી.
જેનો એક જ અર્થ થતું હોય એવા શબ્દને એકાર્થિક કહે છે. એકર્થિક શબ્દ એક જ અર્થના વાચક હોય છે. એ એકાર્ષિકરૂપ જે દેષ તે તેનું નામ એકાર્થિકદેષ છે. જેમ કે “ઘટના ” “ઘડે લા’ આમ કહેવાને બલે એવું કહેવું કે “ઘાં, ઉન્મ, વાટાં, માનવ” “ઘડે, કુંભ, કળશ, લા” આ વાક્યમાં એક જ અર્થવાળા અનેક શબ્દને જે પ્રયોગ કરવામાં આવ્યું છે, એજ દેષ છે.
કારણુદેષ-આ દેષનું નિરૂપણ આ સૂત્રમાં જ આગળ કરવામાં આવી ગયેલ છે. પૂર્વોક્ત વ્યાખ્યાત સામાન્ય કારણ દોષ કરતાં અહી વિશેષ કારણ દેષ ગ્રહણ થવે જોઈએ.
પ્રત્યુત્પન્નદોષ-આ દોષ વર્તમાનકાલિક હોય છે. તેથી ભૂતકાલિન આદિ દેષ સામાન્યની અપેક્ષાએ તેને વિશેષદેષરૂપ સમજવું જોઈએ. અથવા અહીં
પ્રભુતપન્ન” આ પ્રકારની સાતમી વિભક્તિવાળી સંસ્કૃત છાયા કરવામાં આવે તે તેનો અર્થ એ થાય છે કે જે સર્વથા અધિગત હોય છે તેમાં અકૃતા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧ ૨