________________
વસ્તુદોષ–વતું એટલે પક્ષ. પક્ષને જે દોષ છે તેને વાસ્તુદોષ કહે છે. જાતિ આદિના અભિધાન (નિર્દેશ)પૂર્વક જે અવહેલના થાય છે, તે તજજાત દોષરૂપ છે. સામાન્ય દોષે કરતાં આ દોષમાં અધિકતા હોવાને કારણે આ પ્રકારના વસ્તુદોષને વિશેષદોષરૂપ કહ્યો છે.
અથવા “વતુવો તનતો” આ પ્રકારની સાતમી વિભક્તિવાળી સંસ્કૃત છાયા અહીં કરવી જોઈએ. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ અહીં આ પ્રમાણે અર્થ થાય છે
વસ્તુદોષના વિષયમાં જે વિશેષ ભેદ છે તે અનેક પ્રકારનો છે. જેમ કે “જ્ઞા અવળવષયોઃ ” “ શબ્દ શ્રવણેન્દ્રિયનો વિષય નથી” અહી શબ્દરૂપ પક્ષમાં શ્રવણેન્દ્રિય અગે ચરતા પ્રત્યક્ષ રૂપે નિરસ્ત છે. તેથી શ્રવણે. ન્દ્રિયાગોચરતા વિશિષ્ટ શબ્દરૂપ પ્રત્યક્ષ વડે બાધિત છે.
અનુમાન વડે બાધિત પક્ષ આ પ્રકારને છે-“રાવો નિત્ય” અહીં શબ્દમાં નિત્યતા અનુમાન વડે બાધિત છે. તેથી નિત્યત્વ વિશિષ્ટ શબ્દરૂપ પક્ષ અનુમાન નિરસ્ત છે.
પ્રતીતિ નિરસ્ત પક્ષ આ પ્રકારનો છે-“શશીન ચન્દ્ર” સ્વવચન નિરસ્ત પક્ષ આ પ્રકાર છે- ત્રવામિ તનમ્” હું જે કહું છું તે જૂહું કહું છું.”
લેકરૂઢિ નિરસ્ત પક્ષ આ પ્રકારને છે-“RTIઢાવિત્ર” અહીં નરકપાલ રૂપ પક્ષ પવિત્રતા લેકરૂઢિની અપેક્ષાએ નિરસ્ત (બાધિત) છે.
એજ પ્રમાણે તજજાતદોષના જન્મ, મર્મ, કર્મ આદિ દ્વારા અનેક ભેદ પડે છે. તજજાત દોષને જે જન્મની અપેક્ષાએ ભેદ પડે છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે–“ છંચાઈ ઘોડીઈત્યાદિ—
કંડૂયન રોગવાળી ઘેાડી સાથે ગર્દભ સાગ થવાથી જે સંતાન ઉત્પન્ન થાય છે તેની આકૃતિમાં ઘણે તફાવત હોય છે. તેથી તેને તે આકાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૧