________________
વિરૂદ્ધરૂપ હેતુદોષનુ સ્વરૂપ આ પ્રકારનું છે—
66
' ""
शब्दो नित्यः कृतकत्वात् घटवत्"
શબ્દ ઘટની જેમ કૃતક હાવાથી નિત્ય છે” આ કથનમાં કૃતકત્વ રૂપ હેતુ પેાતાના સાધ્ય-નિત્યથી વિરૂદ્ધ એવાં અનિત્યની સાથે વ્યાપ્ત ઢાવાને કારણે અનિત્યના સાધક થાય છે-નિત્યના સાધક થતા નથી. ૬ પ્રમેય
અનૈકાન્તિક હેતુદોષ- શન્દ્રો નિત્યઃ પ્રમેયાત્ આવારાવસ્ હાવાથી શબ્દ આકાશની જેમ નિત્ય છે.” આ કથનમાં પ્રમેયત્વરૂપ હેતુ જે પ્રકારે નિત્યની સાથે-આકાશમાં-રહે છે એજ પ્રમાણે તે અનિત્ય ઘટ, પટ વગેરેમાં પણ રહે છે. આ કારણે આ હેતુ પક્ષમાં (સપક્ષમાં) રહેવા છતાં વિપક્ષની સાથે પણ રહેવાને કારણે અનૈકાન્તિક છે,
""
સંક્રમણદોષ-પ્રસ્તુત પ્રમેચમાં અપ્રસ્તુત પ્રમેયને જે પ્રવેશ છે-તેનુ પ્રમેયાન્તરમાં જે કથન છે તેને સંક્રમણઢષ કહે છે. અથવા પ્રતિવાદીના મત સાથે પોતાના મતને પણ મળતા કરી નાખવે એટલે કે પ્રતિવાદીના મતનુ સમર્થન કરવુ' તેને સકામણદોષ કહે છે.
નિગ્રહુદોષ-છલ દ્વારા અથવા વિત’ડાવાદ દ્વારા પ્રતિવાદીને પરાજિત કરવા તેનું નામ નિગ્રહ છે. આ નિગ્રહરૂપ જે દ્વેષ છે તેને નિગ્રહદોષ કહે છે.
વસ્તુદોષ-સાધ્ય અને સાધનરૂપ ધમ જ્યાં રહે છે, તેને વસ્તુ કહે છે. એવી તે વસ્તુરૂપ પક્ષ હાય છે. તે પક્ષને જે દોષ છે તેનું નામ વસ્તુદોષ છે. જેમ કે શ્રવણુ વિષયાગાચર શબ્દ છે'', અહી' ક્ષરૂપ શબ્દમાં શ્રવણુ વિષયક અગાચરતા પ્રત્યક્ષ રૂપે જ નિરસ્ત છે, કારણ કે તેને તેાતેના વિષય રૂપ જ માનવામાં આવેલ છે.
તજાત આદિ જે સામાન્ય દોષનુ કથન કરવામાં આવ્યું છે તેમનુ' જ વિશેષ દોષા રૂપે કથન કરવાને માટે હવે સૂત્રકાર “સવિદ્ વિષેલ્લે ’’ ઇત્યાદિ સૂત્રાનુ ક્થન કરે છે—‘ વિશેષ ' પદ અહીં વિશેષ દોષાનું ,, વાચક છે. વિશેષદોષના પણ વસ્તુદોષ, તજાતદોષ આદિ ૧૦ પ્રકાશનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૦