________________
કૃતકતાને આધારે તેની અનિત્યતા સિદ્ધ કરે છે? જે ઘટગત કૃતકતાને આધારે તમે શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરવા માગતા હે, તે તે શબ્દમાં નહીં આવી શકવાને કારણે હેતુ અસિદ્ધ થઈ જાય છે, અને જે શબ્દત કૃતકતાને આધાર લઈને તમે તેમાં અનિત્યતા સિદ્ધ કરતા હો, તો તે અનિત્યની સાથે વ્યમિ ઉપલબ્ધ થતી નથી. તેથી “તવત્ ” કૃતકતા રૂપ આ હેતુ અસાધારણ નૈકાન્તિક છે. મીમાંસક દ્વારા આ પ્રકારને જે પરિહાર કરવામાં આવ્યું છે તે સમ્યફ પરિહાર રૂપ નથી, કારણ કે આ પરિહાર રૂ૫ કથન વડે સર્વાનુ માન ઉછેદને પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ વાતનું પ્રતિપાદન કરી શકાયસાધનરૂપ ધર્મમાત્રથી જ સાધ્યરૂપ ધમિમાત્રને નિશ્ચય કરે તેનું નામ જ અનુમાન છે. અને તે “પર્વતોડ્ય બ્રિાન્ ધૂમરવાજૂ માનવત” ઈત્યાદિ રૂપ હોય છે. આ વિષયને અનુલક્ષીને કેઈ એવો પ્રશ્ન પણ પૂછી શકે છે કે “આપે અગ્નિનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે જે ધૂમ (ધુમાડા) રૂપ હેતુ દીધો છે તે શું પર્વતાદિ એક પ્રદેશમાં રહેલે હેતુ દીધું છે કે મહાનગત ધૂમને હેતુ રૂપે પ્રયુક્ત કર્યો છે? જે પર્વતાદિ પ્રદેશગત ધૂમને અગ્નિન અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે અહીં પ્રકટ કરવામાં હોય તો તે અગ્નિ વ્યાસ હોઈ શકે નહીં. તેથી તે અસાધારણ નકાન્તિક હેત્વાભાસરૂપ બની જાય છે, અને જે મહાનગત ધૂમને અગ્નિનું પર્વતમાં અસ્તિત્વ સિદ્ધ કરવા માટે અહીં દેવામાં આવ્યું હોય, તે તે પર્વતને એકદેશમાં રહેતું નથી–તે તે મહાનસમાં જ રહે છે. આ રીતે આ હેતુ અસિદ્ધ થઈ જાય છે. આ પૂર્વોક્ત પ્રકારે પણ મીમાંસક દ્વારા કરવામાં આવેલા પરિહાર વડે આ રીતે સમસ્ત અનમાનના ઉચછેદ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રકારને મીમાંસક દ્વારા કરાયેલ પરિહાર અસમ્યક પરિહાર રૂપ હોવાને કારણે પરિહારેષરૂપ છે.
દ્વન્દને અને અને શ્રદ્ધને પ્રારંભે પ્રયુક્ત શબ્દ પ્રત્યેકની સાથે સંબંધિત હોય છે, આ નિયમ અનુસાર સ્વલક્ષણ દેષ, કરણદેષ અને હેતુદોષ, આ ત્રણ દેષ છે જેના દ્વારા અનેક વવન્તરમાંથી વસ્તુને જુદી પાડી શકાય છે તેનું નામ લક્ષણ છે. એવું પિતાનું જે લક્ષણ છે, તેનું નામ સ્વલક્ષણ છે, જેમકે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૭