________________
જીવનું લક્ષણ ઉપયાગ છે, અને પ્રમાણનું લક્ષણ સ્વ અને પ૨ પદાર્થોનુ અવભાસન કરનારુ' જ્ઞાન છે આ લક્ષણના નીચે પ્રમાણે એ દાષ કહ્યા છે—
(૧) અવ્યાપ્તિ અને (૨) અતિન્યાપ્તિ. જે લક્ષણુ પાતાના પૂરા લક્ષ્યમાં રહેતું નથી, પણ લક્ષ્યના એક દેશમા રહે છે, તે અભ્યાપ્તિ દેખવાળુ ગણાય છે. જેમ કે કેઇએ પદાર્થનું' આ પ્રકારનું લક્ષણ બતાવ્યું જેની સન્નિધાનતાથી (સમીપમાં હાવાથી ) અને અસન્નિધાનતાથી જ્ઞાનમાં પ્રતિભાસભેદ થાય છે, તે પદાર્થ છે.” આ પ્રકારનુ લક્ષણ અભ્યાસિદોષથી દૂષિત થઈ જાય છે. કારણ કે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપ જ્ઞાનમાં તે પદાર્થની સન્નિધાનતા અને અસિતધાનતાથી એવે। પ્રતિભાસભેદ થઈ જાય છે, પરન્તુ જે યાગિજ્ઞાન છે તેમાં એવું થતું નથી. તેથી પદાર્થ નું આ લક્ષણ અન્યાપ્તિ દોષવાળું ગણાય છે, કારણ કે પૂર્ણ લક્ષ્યમાં તેની વૃત્તિ (વ્યાપ્તિ) નથી, પણ લક્ષ્યના એક દેશમાં જ તેની વૃત્તિ છે. જે સદોષ હાય તેને લક્ષણ રૂપ ગણી શકાય નહી’.
સ્વલક્ષણની અતિવ્યાપ્તિ ત્યાં થાય છે કે જ્યાં લક્ષણુ પેાતાના લયમાં રહેવા છતાં પણ અલક્ષ્યમાં રહે છે. જેમ કે...
અપિલબ્ધિ હેતુ—પદાર્થોની જ્ઞપ્તિ (જ્ઞાન) કરાવવામાં કારણભૂત હેાય છેતેનું નામ પ્રમાણ છે. અહીં પ્રમાણુ લક્ષ્ય છે અને અર્થોપલબ્ધિહેતુ તે લક્ષણ છે. અહી' અર્થાપલબ્ધિના હેતુરૂપ ચક્ષુ, ઋષિ (દહી) એદન (ભાત) આદિ અનત વસ્તુઓ પણ હાઈ શકે છે. તેથી પ્રમાણના લક્ષણની વાત ચાલી રહી હાવા છતાં પણુ અપ્રમાણભૂત દધિ આદિ વસ્તુઓની વાતમાં પડી જવાથી અહી અતિવ્યાપ્તિ દોષને પ્રસંગ ઉપસ્થિત થઇ જાય છે. જો દધિ આદિને પણ પ્રમાણ માનવામાં આવે તે પ્રમાણેાની અનંતતા થઈ જવાના પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી પ્રમાણુની સંખ્યામાં અવરાધ આવી જાય છે, તેથી આ લક્ષણ ઉપક્ષ્યમાં રહેવાને કારણે સદાષ છે.
અથવા સ્વ શબ્દ વડે દાન્તિક અ લેવામાં આવ્યે છે. તેથી કાર્ટોન્તિક રૂપ અર્થ જેના દ્વારા લક્ષ્ય થાય છે તે સ્વલક્ષણ છે. એવુ' તે સ્વલક્ષણ દૃષ્ટાન્તરૂપ હોય છે, આ દૃષ્ટાન્તને જે સાધ્યવિકલતારૂપ દોષ છે તેનુ' નામ સ્વલક્ષણદોષ છે. જેમ કે-કેઇએ એવું કહ્યું કે “ શક્ટ્રોનિષેા મૃતવત્ ઘટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२०८