________________
દશ પ્રકારકે શસ્ત્રકા નિરૂપણ
શસ્રના દસ પ્રકારો કહ્યા છે-(૧) અગ્નિશસ્ત્ર, (૨) વિષશસ્ત્ર, (૩) લવણુ. શસ્ત્ર, (૪) સ્નેહશસ્ત્ર, (૫) ક્ષારશસ્ર, (૬) અમ્હશસ્ત્ર, (૭) દુષ્પ્રયુક્તમન:શસ્ત્ર, (૮) દુષ્પ્રયુક્ત કાચચેષ્ટાશસ્ત્ર અને (૧૦) અવિરતિશત્રુ.
દોષના પણ નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) તાતદોષ, (૨) મતિભંગદોષ, (૩) પ્રશાસ્ત્રદોષ, (૪) પરિહારદેષ, (પ) સ્વલક્ષણદોષ, (૬) કારણદોષ, (૭) હેતુર્દાષ, (૮) સ’ક્રમણદોષ, (૯) નિગ્રહઢોષ અને (૧૦) વસ્તુદોષ,
વિશેષદેષના પણ દસ પ્રકાર કહ્યા છે-(૧) વસ્તુદોષ, (૨) તજજાદેષ ઇત્યાદિ. ‘ રાથત્રે- ૢિ થતે-ત્રાળિવિયાજ્ઞŻ-ચિત્તે-અનેનેતિ શસ્ત્રમ્ ’
ઃઃ
શસ્ત્રના
આ વ્યુત્પત્તિ પ્રમાણે જેના દ્વારા પ્રાણીઓના પ્રાણેાનુ. વિયેાજન કરવામાં આવે છે-જીવાની હત્યા કરવામાં આવે છે, તેનું નામ શસ્ત્ર છે. તે ઉપર મુજબ દસ પ્રકાર પડે છે. તે દરેક પ્રકારના શસ્રના અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે-શસ્ત્ર હિંસક સાધનરૂપ હોય છે, તેના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ એ ભેદ પડે છે. દ્રવ્યની અપેક્ષાએ અગ્નિને શસ્ત્ર કહેવામાં આવેલ છે. આ અગ્નિશસ્ત્ર વિજાતીય અગ્નિની અપેક્ષાએ સ્વકાયશસ્ત્ર રૂપ છે, અને પૃથ્વી આદિ કાયની અપેક્ષાએ પરકાયશસ્રરૂપ છે, અને અાગેાલકમાં ( લેાખંડના ગેાળામાં ) પ્રવિણ અગ્નિ ઉભયકાય શસ્રરૂપ છે.
વિષશસ્ત્ર- સ્થાવર અને જંગમના ભેદથી વિષ એ પ્રકારનુ કહ્યુ છે. આ શબ્દની સાથે પણ “ શસ્ત્ર ” પદને ચાજવામાં આવ્યુ છે. આગળ પણ આ પ્રમાણે જ દરેક શબ્દની સાથે “ શસ્ત્ર” પદ ચેાજવાનુ છે.
,,
લવણુશસ્ત્ર-સિંધાલુણ આદિને લવણ કહે છે. તે પણ દ્રવ્યની અપેક્ષાએ શસ્રરૂપ છે, કારણ કે તે પણ પ્રાણીઓના પ્રાણાના નાશ કરવાને સમર્થ હાય છે. સ્નેહશસ્ત્ર-અહી “ સ્નેહ ” પદ વડે તેલ, ઘી આદિ પદાર્થોને ગ્રહણ કરવામાં આવ્યા છે.
ક્ષારશસ્ત્ર-ક્ષારથી ભસ્મ આદિ પદાર્થો ગ્રહણ કરવા જોઇએ.
અમ્સશસ્ત્ર- અલ’પદ વડે મહી કાંજી ( આથી લાવીને બનાવેલા પદાર્થો) આદિ પદાર્થો ગ્રહણ કરાયા છે
અગ્નિથી લઇને અમ્લ પન્તના શસ્ત્ર દ્રવ્યશસ્ત્રરૂપ છે, ભાવની અપેક્ષાએ દુષ્પ્રયુક્ત મન, વચન અને કાય શસ્રરૂપ છે, કારણ કે અકુશલ મન, વચન કાયની પ્રવૃત્તિને ભાવશસ્રરૂપ કહેવાય છે. વિરતિના અભાવ પણ ભાવશાસ્ત્ર રૂપ છે. કારણ કે—અવિરતિ રૂપ પરિણામ હિં ́સા વિગેરે પાપાનું વિધાયક ડાય છે. હિ'સા આદિ પાપાનુ' વિધાયક હોય છે.
હવે સૂત્રકાર ઢાષના દસ પ્રકારનું સ્પષ્ટીકરણ કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૫