________________
બધાં શ્રતે કરતાં જેની રચના પહેલાં કરાઈ છે, તે શ્રતનું નામ પૂર્વ છે. ઉત્પાદપૂર્વ આદિ એવાં ૧૪ પૂર્વ છે. તેમાં આ પ્રકારનું લક્ષણ હોવાથી તેમને પૂર્વગત કહે છે. એટલે કે ઉત્પાદ આદિ ૧૪ પૂર્વને જે શાસ્ત્રગ્રન્થમાં સમાવેશ થાય છે તે શાસ્ત્રગ્રંથનું નામ પૂર્વગત છે.
અનુગગત-અનુગ બે પ્રકારને છે (૧) મૂલ પ્રથમાનુગ, અને (૨) ગંડિકાનુયોગ. ધર્મના પ્રણયનર્તા (પ્રવર્તક) હોવાથી તીથ કરેને મૂળરૂપ કહી શકાય. તેમના સમ્યકત્વપ્રાપ્તિરૂપ પૂર્વભવાદિ સંબંધી જે અનુગ છે તેનું નામ પ્રથમાનુગ છે. અનુયોગ શબ્દ વ્યાખ્યાનને વાચક છે. શેરડીના પતીકાનું નામ ચંડિકા છે આ ગંડિકા જેવી જે એકાધિકારવાળી ગ્રંથપદ્ધતિ છે. તેનું નામ ચંડિકા છે. એવી તે ચંડિકા વાકુ આદિ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યની નિર્વાહપ્રાપ્તિના અથવા અનુત્તર વિમાનમાં તેમના ગમનના વર્ણનરૂપ હોય છે. આ મંડિકાને જે વ્યાખ્યાનગ્રંથ છે તેનું નામ ચંડિકાનુગ છે. આ પ્રકારે આ બે પ્રકારના અનુગમાં જેને સમાવેશ થાય છે. તેને અનુયોગગત કહે છે. જો કે પૂર્વગત અને અનુગગત આ બન્ને નામ દૃષ્ટિવાબા અંશરૂપ છે, છતાં પણ તેમના પૂર્વગત અને અનુગગત એવાં જે બે નામ આપવામાં આવ્યાં છે તે અવયવમાં અવયવીને ઉપયોગ કરીને દૃષ્ટિવાદ રૂપેકહેવામાં આવેલ છે,
૮ સર્વપ્રાણુભૂતજીવ સર્વ સુખાવહ” એવું છે તેનું નામ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સંયમનું પ્રતિપાદક અને નિર્વાણના હેતુ રૂપ હોવાથી સમસ્ત પ્રાણદિને માટે સુખાવહ (સુખદાયક) છે પ્રાણું પદ કીન્દ્રિય, ત્રીનિદ્રય અને ચતુરિન્દ્રિય નું વાચક છે, ભૂત પદ વનસ્પતિકાનું વાચક છે, જીવ પદ પંચેન્દ્રિનું વાચક છે અને પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયનું વાચક “સત્ત્વ” પદ છે, એમ સમજવું. | સૂત્ર ૪૬ છે - ૨ “તળાવો વન્ના છે.
અશસ્ત્રરૂપ હોવાથી દૃષ્ટિવાદ પ્રાણદિને માટે સુખાવહ છે. તેથી ૪૬માં સૂત્રમાં તેને ૧૦ નામેવાળ કહ્યો છે. પરંતુ અશસ્ત્રથી વિપરીત જે શસ્ત્ર છે તે પ્રાણાદિકેને માટે દુખાવહ હોય છે. તેથી હવે સૂત્રકાર શસ્ત્રના દસ પ્રકારનું નિરૂપણ કરે છે–“વિ છે Tvળ” ઈત્યાદિ–(ફૂ. ૪૭)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२०४