________________
(૮) પૂર્વગત, (૯) અનુગગત અને (૧૦) સર્વપ્રાણ, ભૂત, જીવ, સર્વસુખાવહ.
દર્શનેનું નામ દૃષ્ટિ છે. અને મત પ્રકટ કરે અથવા કહેવું તેનું નામ વાદ છે. આ રીતે દૃષ્ટિનો જે વાદ છે તેનું નામ દૃષ્ટિવાદ છે. અથવા“રિવારણ” આ પદની સંસ્કૃત છાયા “દરિટપાતરા” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ તેને અર્થ આ પ્રમાણે થાય છે–જેમાં સમસ્ત નય રૂ૫ દષ્ટિએાને પાત થાય છે તેને દૃષ્ટિપાત કહે છે. હવે તેના દશ નામોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે અહીં દૃષ્ટિવાદ આદિ નામોની સાથે જે “રૂતિ” તથા “વા” પદ આવ્યાં છે, તે વિક૯૫ના અર્થમાં આવ્યાં છે, દષ્ટિવાદને અર્થ તે ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
હતુવાદ-જિજ્ઞાસાના વિષયભૂત જે અર્થ જનતા છે, તેનું નામ હેતુ છે. એવે તે હેતુ અનુમાનના ઉત્પાદક લિંગ (લક્ષણરૂપ હોય છે. અથવા ઉપચારની અપેક્ષાએ અનુમાનરૂપ જ હોય છે. આ હેતુનું જે કથન કરે છે, તેને હેતુવાદ કહે છે.
ભૂતવાદ-વાસ્તવિક જે પદાર્થો છે તેમને ભૂત કહે છે. તે ભૂતને જે વાદ છે તેને ભૂતવાદ કહે છે.
તત્વવાદ-જીવાદિક તને જે વાદ છે તેને તત્વવાદ કહે છે. અથવા “તચીત્રાવ” આ પદની સંસ્કૃત છાયા “તથ્યવાદ” પણ થાય છે. આ તથ્યવાદને અર્થ સત્યવાદ થાય છે.
(૫) સમ્યગ્વાદ-અવિપરીત વાદને સમ્યગ્વાદ કહે છે.
(૬) ધર્મવાદ-ધર્મોને (વસ્તુની પર્યાને અથવા કૃતચારિત્રરૂપ ધર્મને જે વાદ છે તેનું નામ ધર્મવાદ છે.
(૭) ભાષાવિચય સત્ય દિકરૂપ ભાષાઓને જે વિચય (નિર્ણય) છે તેનું નામ ભાષાવિચય છે. અથવા–“માસાવવા ”” આ પદની સંસ્કૃત છાયા ભાષાવિજય” પણ થાય છે.
ભાષાવિજય એટલે વાણીને વિજય અથવા વાણીની સમૃદ્ધિ જેમાં છે એવી ભાષાના કથનનું નામ ભાષાવિજય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૦ ૩