________________
પૂર્વક પરિષ્ઠાપન ન કરે, તે તે શિષ્યને પરિષ્ઠાપનીય અશન આદિની અવિધિ વિષયક પરિહરણપઘાત લાગે છે.
જ્ઞાનપઘાત–પ્રમાદને કારણે થતજ્ઞાનમાં જે અવિશુદ્ધતા આવી જાય છે તેનું નામ જ્ઞાનપઘાત છે. દર્શનેપઘાત-શંકા આદિ દ્વારા સમ્યકત્વની જે વિરાધના થાય છે તેનું નામ દર્શનેપઘાત છે.
ચારિત્રેપઘાત-સમિતિ આદિ ભંગને કારણે ચારિત્રમાં જે અવિશુદ્ધતા આવી જાય છે, તેનું નામ ચારિત્રેપઘાત છે.
અપ્રીતિકેપઘાત-અપ્રીતિને કારણે જે વિનય આદિને ઉપઘાત થાય છે, તેનું નામ અપ્રીતિકેપઘાત છે.
સંરક્ષણપઘાત–શરીર આદિ પ્રત્યેની મૂચ્છ (આસક્તિ)ને કારણે પરિ. ગ્રહવિરતિને જે ઉપયોગ થાય છે, તેનું નામ સંરક્ષણપઘાત છે.
વિધિ’ આ પદ કલ્પનીયતાના અર્થમાં વપરાયું છે. આ કલ્પનીયતા રૂપ વિશેધિ ૧૦ પ્રકારની કહી છે.
ઉમદેષથી રહિત હોવાને કારણે જે આહારાદિમાં વિશુદ્ધતા હોય છે, તે વિશુદ્ધતાને ઉદ્ગમ વિશેધિ કહે છે. ઉત્પાદના રહિત હોવાને કારણે જે આહાર પાણી આદિમાં વિશુદ્ધતા રહેલી હોય છે, તે આહારદિને ઉત્પાદનો વિશેધિયુક્ત કહે છે. અહીં યાવત્ ” પદથી “એષણા વિધિ, પરિકમ વિશેષિ, પરિહરણ વિધિ, જ્ઞાન વિધિ, દર્શન વિધિ, ચારિત્ર વિધિ, અને અપ્રીતિક વિધિ,” આટલી વિશોધિઓને ગ્રહણ કરવામાં આવી છે.
ભક્તપાન આદિકમાં શકિત આદિ દેને અભાવ હવે જોઈએ તેનું નામ એષણ વિશેધિ છે.
પરિકર્મવિધિ-શુભા વધારવાના ખ્યાલ વિના વસ્ત્રાદિકનું જે પરિ. કસ કરવામાં આવે છે. તે પરિકર્મમાં અકલ્પનીયતા કહી છે. આ પ્રકારના પરિકર્મથી સંયમની વિશુદ્ધતા જળવાય છે, તેથી તેને પરિકર્મ વિશેધિ કહે છે.
પરિહરણ વિધિ-વસ્ત્રાદિકેની શાસ્ત્રાજ્ઞાનુસારની સેવના રૂપ જે વિધિ છે. તેને પરિહરણવિધિ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૩