________________
જ્ઞાનવિધિ-જ્ઞાનાચારની પરિપાલના દ્વારા જ્ઞાનની જે વિશુદ્ધિ જળવાય છે તેને જ્ઞાનવિશોધિ કહે છે.
દર્શન વિશેધિ-દર્શનાચારની પરિપાલના દ્વારા દર્શનની જે વિશુદ્ધિ જળવાય છે તેને દર્શનવિશેધિ કહે છે.
ચારિત્રવિશે ધિ-ચારિત્રાચારના પરિપાલન દ્વારા ચારિત્રમાં જે વિશુદ્ધિ આવે છે તેને ચારિત્રવિધિ કહે છે.
અપ્રીતિકવિશોધિ-અપ્રીતિરૂપ અવિનય વિગેરે ન કરવાથી જે વિશુદ્ધિ આવે છે, તેને અપ્રીતિકવિશોધિ કહે છે.
સંરક્ષણવિધિ-સંયમના નિભાવને માટે ઉપધિ આદિના સંરક્ષણ વડે ચારિત્રમાં જે વિશેધિ આવે છે, તેને સંરક્ષણ વિધિ કહે છે. અથવા ઉદ્ગમાદિ દેના પરિહારવાળી દશ પ્રકારની આ વિધિને ચિત્તવિષય વાળી સમજવી છે સૂત્ર ૪૨ છે
સંધ્યેશ ઔર અસંક્લેશક સ્વરૂપકા કથન
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું કે વિધિ ચિત્તવિષયવાળી હોય છે. આ વિધિથી વિપરીત એ ઉપાધિ આદિ વિષયક જે સંકલેશ છે. તેનું તથા સંકલેશથી વિપરીત એવા અસંકલેશનું હવે સૂત્રકાર દસ દસ સ્થાનેની અપેક્ષાએ નિરૂપણ કરે છે–
“રવિ સંજિલે voળ” ઈત્યાદિ-(સૂ. ૪૩) સૂત્રાર્થ-અસમાધિનું નામ સંકલેશ છે. તે સંકલેશના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ છે-(૧) ઉપધિ સંકલેશ, (૨) ઉપાશ્રય સંકલેશ, (૩) કષાય સંકેલશ, (૪) ભતપાન સંકલેશ, (૫) મનઃસંકલેશ, (૬) વાફ સંકલેશ, (૭) કાય સંકલેશ, (૮) જ્ઞાન સંકલેશ, (૯) દર્શનસંકલેશ અને (૧૦) ચારિત્રઅંકલેશ.
અસંકલેશન નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે—
ઉપધિ અસંકલેશથી લઈને ચારિત્ર અસંકલેશ પર્યાના ઉપર્યુક્ત દસ પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૪