________________
રવાન્ કહે છે. પાતાના અતિચારાને છુપાવનારા સાધુ પાસે યુક્તિપયુક્તિથી અતિચારા પ્રકટ કરાવનાર સાધુને અપત્રીડક કહે છે.
આલેચના કરાવ્યા ખાદ અતિચારાનુ સેવન કરનાર સાધુની શુદ્ધિ કરાવનારને પ્રકા૨ક કહે છે. કહ્યુ પણ છે કે “ ાહોયમિ મોહિઁ ” ઇત્યાદિ આલાચકના દોષોને અન્યની આગળ પ્રકટ નહી કરનારને અપરિસાવી કહે છે, કહ્યું પણ છે કે-“લો અન્નક્ષોત્તે'' ઇત્યાદિ.
નિર્યાપક-જે યુક્તિપ્રયુક્તિ પૂર્વ-સમજાવી-પટાવીને-ભયંકરમાં ભયકર પ્રાયશ્ચિત્તનું પણ શિષ્યની પાસે પાલન કરાવે છે, તેને નિર્વ્યાપક કહે છે. કહ્યું છે કે- નિષ્નવો તદ્જ્રાક્ '' ઇત્યાદિ.
**
પણ
(૮) અપાયદી*-દુર્ભિક્ષ, દુખલતા આદિને કારણે શિષ્યના મનને ડામાડાળ થયેલુ અને પ્રાયશ્ચિત્તનું પાલન કરવામાં શિથિલ થયેલુ જોઈને તેને તેના વિપાકનું ભાન કરાવનાર સાધુને અપાયદશી કહે છે. અપાયદી આચાય અતિચારાની આલોચના નહી કરનાર શિષ્યને કહે છે કે “આલેાચના નહી' કરવાથી દુલ ભખધિકતા આદિરૂપ અનથની પ્રાપ્તિ થાય છે ” કહ્યુ પણ છે કે
‘“ તુખિવવતુકારે ’’ઇત્યાદિ.
જે ગુરુ પ્રાયશ્ચિત્ત દ્વારા પેાતાના દાષાની શુદ્ધિ નહીં કરનારા શિષ્યાના આ લેાક સંબધી દુર્ભિક્ષ, દૌખલ્ય આદિ અપાચાને જાણે છે અને પરલોકમાં ( પરભવમાં ) તેમની દુલ ભ ાધિકતાને પ્રકટ કરે છે, તે આચાર્ય ને અપાય દી કર્યું છે. (૯) પ્રિયધર્મો—જેમને ધમ પ્રિય હોય છે એવા ગુરુને પ્રિયધર્મા કહે છે.
(૧૦) દૃઢધર્મો-મેટામાં માટુ સકટ આવી પડવા છતાં પણ પેાતાના ગૃહીત ધમ માંથી ચલાયમાન થતા નથી એવા આચાર્યને દૃઢધર્મો કહે છે. આચારસંપન્નથી લઈને દઢધર્મો પર્યન્તના ગુણાથી યુક્ત હાય એવા આચાય ને જ માલાચાના અતિચારોને શ્રવણ કરવાના અધિકારી ગણાય છે. । સૂત્ર ૩૬ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૪