________________
યંતી પuિfઈત્યાદિ. દાન્ત–જે શિષ્ય દાન્ત (પિતાની ઇન્દ્રિયોને નિગ્રહ કરનારો) હોય છે, તે તેને જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવ્યું હોય છે તેનું સારી રીતે વહન કરે છે.
અમાયી-જે શિષ્ય અમાટી (માયા અથવા કપટથી રહિત) હેાય છે, તે પિતાના દ્વારા સેવવામાં આવેલા દેને છુપાવતા નથી. તે પિતાના દોષોને ગુરુ સમીપે સ્પષ્ટ રૂપે પ્રકટ કરે છે અને તેને જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેને શાન્તિથી સ્વીકાર કરે છે.
અપશ્ચાદનતાપી જે શિષ્ય અપશ્ચાદનુતાપી હોય છે તે પિતાના દેશોની આચના કર્યા બાદ આલોચના કરવા માટે પશ્ચાત્તાપ કરતો નથી. કહ્યું પણું છે કે –“ને ૪િ૩ માથી ઈત્યાદિ.
આ પ્રકારે ૧૦ ગુણોથી સંપન્ન આલેચકનું કથન કરીને હવે સૂત્રકાર આલેચના કરાવનારા પુરુષમાં જે દશ ગુણે હેવા જોઈએ તેમનું નિરૂપણ કરે છે. આ દસ ગુણેથી સંપન્ન હોય એના આચાર્ય આદિ પાસે જ પિતાના દેની આલેચના કરવી જોઈએ—
હિં ટાળે” ઇત્યાદિ – દસ સ્થાનેથી (ગુણેથી) યુક્ત હેય એવા અણગાર જ આલેચક દ્વારા પ્રકટ કરાતાં અપરાધને શ્રવણ કરવાને અધિકાર (ગ્યતા) ધરાવે છે તે દસ ગુણો નીચે પ્રમાણે કહ્યાં છે
- (૧) જે ગુરુ આચારસંપન્ન હોય છે તેમની આગળ પિતાના દેશની આલેચના કરી શકાય છે. જ્ઞાનાદિરૂપ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન ધરાવનારા તથા તે આચારોનું સ્વયં સેવન કરનારા ગુરુને આચારસંપન્ન કહે છે.
(૨) અવધારણાસંપન્ન-જે આચાર્ય આથ્યમાન અતિચારોના પ્રકારને નિર્ણય કરવાને સમર્થ હોય છે, તે આચાર્ય જ આલોચકની પાસે આલોચના કરાવવાને પાત્ર ગણાય છે કહ્યું પણ છે કે –
“માનવમાચાર” ઈત્યાદિ. અર્થ ઉપર પ્રમાણે જ છે.
આલોચના કરાવનાર આચાર્યમાં આ સિવાય નીચે પ્રમાણે પણ યોગ્યતા હોવી જોઈએ—(૩) વ્યવહારવાન, (૪) અપગ્રીડક, (૫) પ્રકારક, (૬) અપરિસ્ત્રાવી, (૭) નિર્યાપક.
આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીતના ભેદથી વ્યવહાર પાંચ પ્રકારનો કહ્યો છે. જે આચાર્ય આ પાંચ પ્રકારના વ્યવહારને જાણકાર હોય છે તેને વ્યવહારવાનું કહે છે.
પિતાના દેને પ્રકટ કરનાર સાધુને મૃદુ વચન દ્વારા લજજા સંકેચ આદિથી રહિત કરાવવાને સમર્થ આચાર્યને અપીડક કહે છે. કહ્યું પણ છે કે-“વથ6/વં વર” ઈત્યાદિ. આ ગાથાને અર્થ ઉપર સ્પષ્ટ થઈ ચુક્યો છે આ કથનને ભાવાર્થ એ છે કે
જે આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારને જ્ઞાતા હોય છે, તેને વ્યવહા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૩