________________
યોનિસંગ્રહ ઔર ગતિઆગતિકા નિરૂપણ
આ પ્રકારનો અણગાર સર્વ જીવોની રક્ષા કરવાને સમર્થ હોય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર નિસંગ્રહનું તથા તેમની ગતિ અને આગતિનું આઠ સ્થાનરૂપે કથન કરે છે–
અવિષે કોનિસંદે પરે” ઈત્યાદિ–(ફૂ. ૨) સૂત્રાર્થ નિસંગ્રહ આઠ પ્રકારને કહ્યો છે. જેમ કે (૧) અંડજ, (૨) પિતજ, અને ઉદ્વિજજ પર્યતન સપ્તમ સ્થાનમાં દર્શાવેલા સાત પ્રકાર તથા (૮)
પપાતિક તેમાંથી અંડજ જીવે આઠ ગતિ અને આઠ આગતિવાળા હોય છે. એટલે કે અંડજેમાં ઉપદ્યમાન અંડજ જીવ અંડજોમાંથી, અને ઔપપાતિક પર્યન્તના આઠે પ્રકારોમાંથી આવીને અંડજોમાં ઉત્પન્ન થઈ જાય છે, તથા અંડજ જીવ અંડજ પર્યાયને છોડીને ફરી અંડજરૂપ પણ ઉત્પન્ન થઈ જાય છે અથવા તિજથી લઈને ઔપપાતિક પર્યન્તના જી રૂપે પણ ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રકારનું કથન પોતજે અને જરાયુજેની ગતિ અને આગતિના વિષયમાં પણ સમજવું જોઈએ. બાકીના જેની ગતિ આગતિ થતી નથી.
ટીકા–આ સૂત્રમાં આવતી પહેલી સાત ચેનિઓનું સ્પષ્ટીકરણ સાતમાં સ્થાનને ત્રીજા સૂત્રમાં થઈ ગયું છે પપાતિક શબ્દ દ્વારા અહીં ઉપપદ જન્મવાળા દેવ અને નારક ગૃહીત થયા છે. અંડજ, પિતજ અને જરાયુજેમાં જ આઠ ગતિઓ અને આઠ આગતિએને સદ્દભાવ હોય છે. તે સિવાયના રસજ, સંવેદિમ, સંમૂચ્છિમ, ઉદ્ધિજજ અને પાતિક, આ પાંચ પ્રકારના જીવોમાં આઠ ગતિએ હોતી નથી, કારણ કે રસથી લઈને પાતિક પર્યન્તના જી ઓપપાતિઓમાં ઉત્પન્ન થતાં નથી. એટલે કે તે પાંચ પ્રકારના જી મરીને દેવે અને નારકમાં જતાં નથી, કારણ કે દેવ અને નારકમાં પંચેન્દ્રિય જીવે જ ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે દેવે અને નારકે પણ રસજ આદિકમાં ઉત્પન્ન થતાં નથી, પરંતુ તેઓ પંચેન્દ્રિમાં અથવા પૃથ્વી, અપૂ, અને વનસ્પતિકાય, આ એકેન્દ્રિમાં જ ઉત્પન્ન થાય છે. તે કારણે રસજથી લઈને પપાતિક સુધીના છમાં અક ગતિકતા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫