________________
આલોચનામેં ત્યાગને યોગ્ય દોષોંકા નિરૂપણ
સાધુએ દ્વારા કદાપિ પ્રતિસેવના થઈ જાય, તા તેમને અવશ્ય આલેચના કરવી પડે છે. તેથી હવે સૂત્રકાર આલેાચનામાં પરિહરણીય (ત્યાગ કરવા ચેાગ્ય દાષાનું ૧૦ સ્થાનને અનુલક્ષીને કથન કરે છે
સ બાહોયબાટ્રોસા (ત્તા ” ઈત્યાદિ—(સૂ. ૩૫)
ટીકા-ગુરુની સમીપે પેાતાના દોષાને પ્રકટ કરવા તેનુ' નામ આવેાચના છે. આ આલેાચનામાં જે દાષા થાય છે તેને આલેચનાદેષા કહે છે. તે આલેચના દાષાના ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) આકમ્પ્સ, (ર) અનુમાન્ય, (૩) યદૃષ્ટ, (૪) આદર, (૫) સૂક્ષ્મ, (૬) છન્ન, (૭) શબ્દાકુલક, (૮) બહુજન, (૯) અવ્યક્ત, અને (૧૦) તસેવી.
વૈયાવૃત્ય આદિ દ્વારા ગુરુને પેાતાને અનુકૂળ કરીને જે આલેાચના કરાય છે, તે આલેાચનાને આકષ્યદેષયુક્ત આલેચના કહે છે. અમુક આચાય કઠેર દંડ ( પ્રાયશ્ચિત્ત ) દેનારા છે અને અમુક આચાય મૃદુ દંડ દેનારા છે, આ પ્રકારનું અનુમાન કરીને મૃત્યુ દંડ દેનારા આચાયની સમીપે જે આલેાચના કરાય છે તે લેાચનાને અનુમાન્ય દેષયુક્ત આલેચના કહે છે આલેચના કરનારના જે દોષ આચાય આદિની નજરે પડી ગયા હૈાય તે દોષની જ આલે ચના, ભાચાય આદિને ખુશ કરવા માટે કરવામાં આવે તે તે આલેચના યદૃષ્ટ દોષ યુક્ત આલેચના કહેવાય છે. અહી' એવું બને છે કે આલેચના કો સાધુ ગુરુકર્મો હાવાને કારણે પેાતાના જે દેષા ગુરુ આદિના જાણવામાં ન આવ્યા હાય તેની આલેાચના કરતા નથી. જ્યારે આલેચનામાં પોતાના સ્થૂલ દાષાની જ આલાચના કરે છે ત્યારે તેની આલેચના ખાદર દોષયુક્ત ગણાય છે. જ્યારે આલેાચનાકર્તા પેાતાના સૂક્ષ્મ દાષાની જ આલેચના કર છે ત્યારે તે આલેાચનાને સૂક્ષ્મદોષયુક્ત આલેચના કહેવાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૦