________________
શંકા-જે સાધુ સક્ષમ અતિચારરૂપ દોષની આલોચના કરતો હોય છે તે બાદર અતિચારની આલોચના પણ કરી શકે છે. તે આપે “સૂક્ષમદેની જ આલેચના કરે છે. આ પ્રકારનું કથન શા માટે કર્યું છે?
ઉત્તર- જે સૂક્ષમદની આલોચના કરે છે તે બાદર અતિચારોની આલેચના પણ કરતા જ હશેઆ પ્રકારને પિતાને વિષે આચાર્યનો અભિપ્રાય એવી માન્યતાથી જે સૂક્ષમદેની જ આલોચના કરાય તે બાદરદેષને સદ્દભાવ રહે છે.
જે સાધુ કૃત અતિચારોની આલોચના પોતે જ સાંભળી શકે એવી રીતે કરે છે-આચાર્ય આદિ સાંભળી ન શકે એવી રીતે કરે છે તે આલોચનાને છન્નદોષયુક્ત આલેચના કહે છે. અન્ય અગીતાર્થ સાધુ આદિને પણ સંભળાય એવી રીતે મોટા અવાજે આલોચના કરવામાં આવે, તે તેને શબ્દાફલક દેયુક્ત આલેચના કહેવાય છે જ્યારે આલોચના કરનારના આચાર્યરૂપે અનેક માણસો હોય છે, ત્યારે તે આલેચના બહુજન દેષયુક્ત ગણાય છે જે આલે. ચના અગીતાર્થની સમીપે કરવામાં આવે છે, તે આલેચનાને અવ્યક્તષયુક્ત ગણાય છે. આલોચના કરવાને ગ્ય દેનું સેવન કરનારા આચાર્યની સમીપે જે આલેચના કરવામાં આવે છે તે આલેચનાને તવીષયુક્ત આલોચના કહે છે. સૂ. ૩૫
આલોચના કેનેવાલે ઔર લેનેવાલેકે ગુણકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં આલેચનાના દેનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર આલોચના દેનાર અને આલોચના કરનારના ગુણોનું દસ સ્થાનને અનુલક્ષીને કથન કરે છે-હિં કહિં સંવને શારે ” ઈત્યાદિ–(સૂ ૩૬).
ટીકાર્થ-જે અગાર નીચે દર્શાવેલાં ૧૦ સ્થાનેથી (ગુણેથી) યુક્ત હોય છે તે અણગાર જ આલોચના કરવાને અધિકારી ગણાય છે-(૧) જાતિસંપન્ન, (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૧