________________
વરુણુ. તે ચાર લેઇકપાલેના ઉત્પાતપ તાનાં નામ અનુક્રમે સામપ્રભ, યમપ્રભ, વૈશ્રવણુપ્રભ અને વરુણુપ્રભ છે. કુંડલવર દ્વીપમાં કુંડલપર્વતની ઉત્તર દિશા તરફ્ ઇશાનેન્દ્રની જે ૧૬ રાજધાનીઓ આવેલી છે, તેમાં શકના લેાકપાલેાના ઉત્પાત પ તેની જેમ ઇશાનેન્દ્રના લેાકપાલાના ઉત્પાત પ તા પણ આ વેલા છે. તે ઉત્પાત પવ તાનું પ્રમાણુ શક્રના ઉત્પાતપવ તાના પ્રમાણ જેવુ જ સમજવું.
સનત્કુમારથી લઇને અચ્યુત પન્તના ઇન્દ્રોના અને તેમના લેકપાલેાના ઉત્પાતપવ તાનુ પ્રમાણ પણ શક્રના ઉત્પાત પર્વતના પ્રમાણ જેવું જ સમજવું. એજ વાત સૂત્રકારે “ સાલ મૈં વિક્ષ ટ્રેવો” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા
પ્રકટ કરી છે.
નામ
આ કથનનું હવે વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–દાક્ષિણાત્ય ઇન્દ્રોનાં સનત્સુમાર, બ્રહ્મ, અને મહુ!શુક્ર છે. તેમના ઉત્પાત પવતાનાં નામ ક્રમશ: શક્રપ્રભ, સનકુમારપ્રભ, બ્રહ્મપ્રભ અને મહાશુક્રપ્રભ છે, શકના ઉત્પાત પંત અને લેકપાલાનાં નામ આગળ આપવામાં આવ્યાં છે. ખાકીના ત્રણે દાક્ષિણાત્ય દેવન્દ્રોના લેકપાલાનાં નામ શકના લેાકપાલેના જેવાં જ છે, અને તેમના ઉત્પાતપ તે પણ શક્રના લેાકપાલેના ઉત્પાતપતા જેવાં છે. ઉત્તર દિશામાં રહેતા દેવેન્દ્રોનાં નામ ઇશાન, માહેન્દ્ર, લાન્તક, સહસ્રાર, પ્રાણત અને અચ્યુત છે. તેમના ઉત્પાતપવ તાનાં નામ અનુક્રમે ઇશાનપ્રભ, માહેન્દ્રપ્રભ, લાન્તકપ્રભ, સહસ્રારપ્રભ, પ્રાણુતપ્રભ અને અચ્યુતપ્રલ છે. તેમના લેાકપાલાના નામ શક્રેન્દ્રના લેપાલનાં નામ જેવાં જ છે. તે લેાકપાલાના ઉત્પાત પતાનાં નામ, પ્રમાણ વગેરે શક્રના લેાકપાલાના ઉત્પાત પ°તાના કથન અનુસાર જ સમજવું. એજ વાત સુત્રકારે “લવે ′′િ વમાનમેળ’’ આસૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરીછે.સૂત્ર,રા
યોજન સહસ્ત્રાત્મક અવગાહનાકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં હજાર વૈજનના પ્રમાણવાળા ઉત્પાત પતાની વાત કરવામાં આવી. હવે સૂત્રકાર હજારયેાજનની અવગાહનાવાળાં જે શરીર છે તેમનુ નિરૂપણ કરે છે-“ વાચરવળજ્ઞાનું '' ઇત્યાદિ—(સૂ ૩૦)
ટીકા –ખાદર વનસ્પતિકાયિકાના શરીરની ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) અવગાહના એક હજાર ચેાજનની કહી છે. જળચર પ'ચેન્દ્રિય તિય ચ જીવેાની શરીરાવગાહના વધારેમાં વધારે એક હજાર ચેાજનની કહી છે. ઉર:પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિય ચેાની ઉત્કૃષ્ટ શરીરાવગાહના એક હજાર ચેાજનની કહી છે.
જે સ્થૂલ વનસ્પતિકાયિક જીવે છે તેમને ખાદરવનસ્પતિકાયિક જીવે કહે છે. અહીં સૂક્ષ્મવનસ્પતિકાયિક જીવાની વ્યાવૃત્તિને નિમિત્ત (તેમનુ` ગ્રહણ કરવાનું' ન હૈાવાથી) સ્થૂલ વિશેષણ લગાડવામાં આવ્યું છે, કારણ કે સૂક્ષ્મ વનસ્પતિકાયિકાની અવગાહના આંગળના અસખ્યાતમાં ભાગપ્રમાણે જ કહી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૫