________________
રાઈના વાયુકુમારેન્દ્ર વાયુકુમારરાજ પ્રભંજનના ઉત્પાત પર્વતનું નામ પ્રભંજન પ્રભ છે. તેમના ચાર લોકપાલનાં નામ નીચે પ્રમાણે છે-(૧) કાલ, (૨) મહાકાલપ્રભ, (૩) રિષ્ટ અને (૪) અંજન. તેમના ઉત્પાત પર્વતેનાં નામ અનુક્રમે કાલપ્રભ, મહાકાલપ્રભ, રિબ્દપ્રમ અને અંજનપ્રભ છે.
દક્ષિણાઈના સ્વનિતકુમારે સ્વનિતકુમારરાજ ઘોષના ઉત્પાતપર્વતનું નામ નીચે પ્રમાણે છે-(૧) આવર્ત, (૨) વ્યાવત્ત (૩) નન્દાવર્ત અને (૪) મહાનઘાવત્ત. ઘોષને ઉત્પાતપર્વત અરુણીપમાં આવેલ છે અને તેના
કપાલના ઉત્પાતપર્વતો પણ અરુણદ્વીપમાં જ છે. આવર્ત આદિ લોકપાલોના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે આવર્ત પ્રભ, વ્યાવર્ત પ્રભ, મઘાવ પ્રમ, અને મહાનત્થાવત્તપ્રભ છે. ઉત્તરાર્ધાના સ્વનિતકુમારેન્દ્ર સ્વનિતકુમારરાજ મહા ઘોષના ઉત્પાત પર્વતનું નામ મહાઘોષપ્રભ છે. તેમના લેકપાલનાં નામ (૧) આવર્ત, (૨) વાવ7, (૩) મહાનલ્લાવર્ત અને () નન્હાવર્તે છે. તેમના ઉત્પાત પર્વતનાં નામ અનુક્રમે (૧) આવર્ત પ્રભ, (૨) વ્યાવર્તાપ્રભ, (૩) મહા નન્દાવર્તપ્રભ અને (૪) નન્દાવર્તપ્રભ છે. સ્વનિનકુમારને ઉત્પાત પર્વત અરુણદ્વીપમાં આવેલો છે અને તેના લેકપાલના ઉત્પાત પર્વતે પણ અરુણદ્વીપમાં જ છે.
આ ઉત્પાતપર્વતેનું સ્થાન દર્શાવતી ગાથાઓ નીચે પ્રમાણે છે – “અપાળ નાના” ઈત્યાદિ–આ ગાથાઓને અર્થ ઉપરના લખાણમાં સ્પષ્ટ થઇ ચુકયે છે.
આ રીતે ભવનપતિ દેવના ૨૦ ઈન્દ્રો, તેમના ઉત્પાત પર્વતે, તેમના લોકપાલે અને તે લેકપોલેના ઉત્પાતપર્વતનું કથન કરીને હવે સૂત્રકાર વૈમા નિકના ઉત્પાત પર્વતનું કથન કરે છે
awa” ઈત્યાદિ–દેવેન્દ્ર દેવરાજ શકના ઉત્પાત પર્વતનું નામ શકપ્રલ છે. શક દક્ષિણને અધિપતિ છે. તેના ચાર કપાલોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સેમ, (૨) યમ, (૩) વરુણ અને (૪) વૈશ્રવણું. તે ચારે કપાલેના ઉત્પાત પર્વતેનાં નામ હવે ક્રમશઃ પ્રકટ કરવામાં આવે છે-(૧) સોમપ્રભ, (૨) યમપ્રભ, (૩) વરુણપ્રભ અને (૪) વૈશ્રવણુપ્રભ. શકના ઉત્પાત પર્વતનું જે પ્રમાણ આ સૂત્રમાં આગળ પ્રકટ કરવામાં આવ્યું છે, એટલું જ તેના લેકપાલના ઉત્પાત પર્વનું પ્રમાણ પણ સમજવું. કુંડલવર દ્વીપમાં જે કુંડલપર્વત છે તે કુંડલપર્વત પર દક્ષિણ દિશા તરફ કેન્દ્રની ૧૬ રાજધાનીઓ છે. તેમાંની ચાર ચાર રાજધાનીઓની વચ્ચે શકના ચાર લેકપાલના ઉત્પાત પર્વનાં ક્રમશ: આવેલા છે. એમ સમજવું. ઉત્તર દિશાના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ઉત્પાત પર્વતનું નામ ઈશાનપ્રભ છે. આ ઈશાનપ્રભ ઉત્પાતપર્વતનું પ્રમાણ શકના શક્રપ્રભ ઉત્પાત પર્વતના જેવું જ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ચાર લોકપાલોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સોમ, (૨) યમ, (૩) વૈશ્રવણ અને (૪)
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૧૭૪