________________
નીચે પ્રમાણે છે-(૧) જલ, (૨) જલરય, (૩) જલકાન્ત અને (૪) જલપ્રભા તેમના ઉત્પાત પવ તાના નામ અનુક્રમે જલપ્રભ, જલરયપ્રભ, જલકાન્તપ્રભ, અને જલપ્રભ પ્રભ છે. આ ઉત્પાત પવ તા પણ અરુષ્ણેાદમાં આવેલા છે ઉત્તરનિકાયના ઉષિકુમારના ઇન્દ્ર અને ઉદધિકુમારરાય જલપ્રભના ઉત્પાતપવ તનું નામ જલપ્રભછે. તે ઉત્પાદ પર્યંત અરુણાદમાં આવેલે છે. જલપ્રભના ચાર લેાકપાલાનાં નામ નીચે પ્રમાણે છે–(૧) જલ, (૨) જલરય, (૩) જલપ્રભ, અને (૪) જલકાન્ત, તેમના ઉત્પાતપવ તાનાં નામ અનુક્રમે જલપ્રભ, જલયપ્રશ્ન, જલપ્રભપ્રભુ અને જલકાન્તપ્રભ છે. આ ચાર ઉત્પાતવંતા અરુણાદમાં આવેલા છે.
દક્ષિણુનિકાયના ર્ફિકુમારીના ઇન્દ્ર અને ફિકુમારરાય અમિતગતિના ઉત્પાતપર્યંતનું નામ અમિતગતિપ્રભ છે, આ ઉત્પાતપર્વત અરુણુદ્વીપમાં આવેલે છે અમિતગતિના લેાકપાલેાનાં નામ (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ અને (૪) સિંહવિક્રમગતિ છે. તેમના ઉત્પાતપવ તા અરુણદ્વીપમાં આવેલા છે. તેમના નામ અનુક્રમે ત્વસ્તિગતિપ્રભ, ક્ષિપ્રગતિપ્રભ, સિદ્ધગતિપ્રભ અને સિદ્ધવિક્રમગતિપ્રભ છે. ઉત્તનિકાયના દિકુમારરાય અમિતવાહનના ઉત્પાતપર્વતનું નામ અમિતવાહનપ્રભ છે. તેમના લેાકપાલાનાં નામ (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિ ંહગતિ છે અને સિદ્ધવિક્રમગતિ (૪) તેમના ઉત્પાતપ તેનાં નામ ક્રમશઃ નીચે પ્રમાણે છે (૧) રિતગતિપ્રભ, (૨) ક્ષિપ્રગતિપ્રભ, (૩) સિદ્ધગતિ પ્રભ અને (૪) સિદ્ધવિક્રમગતિપ્રભ છે. ઉત્પાત પવતા અરુણદ્વીપમાં આવેલા છે.
દક્ષિણાના વાયુકુમારાના ઇન્દ્ર અને વાયુકુમારરાજ વેલમ્મના ઉત્પાત પતનું નામ વેલમ્મપ્રભ છે. તેમના લેાકપાલાનાં નામ (૧) કાલ, (૨) મહાકાલ, (૩) અજન અને (૪) રિષ્ટ છે. આ ચારે લેાકપાલાના ઉત્પાત પર્વતેનાં નામ અનુક્રમે કાલપ્રભ, મહાકાલપ્રભ, અજનપ્રલ અને ષ્ટિપ્રભ છે. ઉત્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૩