________________
દક્ષિણાધના અગ્નિકુમારાના ઇન્દ્ર, અને અગ્નિકુમારાના રાજાનું નામ અગ્નિશિખ છે. તેમના ઉત્પાતપ તનુ નામ અગ્નિશિખપ્રભ છે આ ઉત્પાત પર્યંત અરુણુદ્વીપમાં આવેલે છે. અગ્નિશિખના લેાકપાલનાં નામ નીચે પ્રમાણે છે-(૧) તેજ, (૨) તેજશિખ, (૩) તેજસ્કાન્ત અને (૪) તેજપ્રભ. તેમના ઉત્પાતપ તા પણ અરુણદ્વીપમાં આવેલા છે. તે ઉત્પાત પર્વતાનાં નામ અનુક્રમે નીચે આપ્યા પ્રમાણે છે (૧) તેજપ્રભ, (૨) તેજશિખપ્રલ, (૩) તેજસ્કાન્તપ્રભ અને (૪) તેજપ્રભપ્રભ
ઉત્તરનિકાયના અગ્નિકુમારાના ઈન્દ્ર અને અગ્નિકુમા૨ેશના રાજાનુ' નામ અગ્નિમાણુવકપ્રભ છે. તે ઉત્પાત પર્યંત અરુણુદ્વીપમાં આવેલે છે, તે અગ્નિમાવકના ચાર લેાકપાલેાનાં નામ નીચે પ્રમાણે છે-(૧) તેજ, (૨) તેજ શિખ, (૩) તેજ:પ્રભ અને (૪) તેજસ્કાન્ત છે. તેમના ઉત્પાત પતેમનાં નામ તેજ:પ્રભ, તેજશિખપ્રલ, તેજ:પ્રભપ્રભુ અને તેજસ્કાન્તપ્રભ છે.
દક્ષિણનિકાયના દ્વીપકુમારેન્દ્ર દ્વીપકુમારરાજ પૂણુના ઉત્પાત પર્વતનું નામ પૂણ પ્રભુ છે. તે ઉત્પાતપર્યંત અરુણુદ્વીપમાં આવેલા છે. પૂના લેાકપાણેનાં નામ, રૂપ, રૂપાંશ, રૂપકાન્ત અને રૂપપ્રભુ છે. તેમના ઉત્પાતપ તાનાં નામ અનુક્રમે રૂપપ્રભ, રૂપાંશપ્રભ, રૂપકાન્તપ્રભ અને રૂપપ્રભપ્રભ છે તે ચારે ઉત્પાત પતા અરુણુીપમાં આવેલા છે.
ઉત્તરનિકાયના દ્વીપકુમારેન્દ્ર દ્વીપકુમારરાય વિશિષ્ટના ઉત્પાત પર્વતનું નામ વિશિષ્ટપ્રભુ છે. તે ઉત્પાત પર્યંત અરુણુદ્વીપમાં આવેલા છે. તેના લેાકપાલનાં નામ નીચે પ્રમાણે છે–રૂપ, રૂપાંશ, રૂપપ્રભ અને રૂપકાન્ત. તેમના ઉત્પાત પુતાનાં નામ રૂપપ્રભ, રૂપાંશપ્રભ, રૂપપ્રશ્નપ્રભ અને રૂપનન્તપ્રભ છે, તે ચારે ઉત્પાત પવતા પણુ અરુણુદ્વીપમાં આવેલા છે દક્ષિણનિકાયના ઉદધિકુમારાના ઇન્દ્ર અને ઉદધિકુમારરાજ જલકાન્તના ઉત્પાતપ તનું નામ જલકાન્તપ્રભ છે. તે ઉત્પાતપર્યંત અરુણાદમાં આવેલા છે. જલકાન્તના ચાર લેાકપાલાનાં નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૨