________________
ઉત્પાત પર્વતનાં નામ અનુક્રમે કાલપાલભ કે લપાલપ્રભ, શૈલપાલપ્રભ અને શંખપાલપ્રભ છે. તે ચારે ઉત્પાત પર્વતે અરુણેદ સમુદ્રમાં જ આવેલાં છે. તે પ્રત્યેક પર્વત પણ એક એક હજાર યોજન ઊંચે, એક એક હજાર ગબૂત પ્રમાણુ ઉધવાળો અને મૂળભાગમાં એક એક હજાર એજનના વિષ્ક ભવાળે છે.
નાગકુમારે, નાગકુમારરાજ ભૂતાનન્દ ઉત્તર દિશાને અધિપતિ છે. તેને જે ઉત્પાત પર્વત છે તેનું નામ ભૂતાનન્દપ્રભ છે. તે પણ અરુણેદ સમુદ્રમાં છે અને ઉત્તર દિશામાં આવે છે. ભૂતાનન્દના લેકપાલનાં નામ ધરણના લેક પાનાં નામ જેવાં જ છે. એટલે કે કાલ પાલ, કોલપાલ, શંખપાલ અને શૈલપાલ છે. તે ચારે લેકપલેના ઉત્પાત પર્વતનાં નામ અનુક્રમે કાલપાલપ્રભ, કેલપાલપ્રલ, શંખપાલપ્રભ અને શિલપાલપ્રલ છે. આ ચારે ઉત્પાત પર્વતે અરુણોદ સમુદ્રમાં આવેલા છે તેમનું પ્રમાણ પણ ધરણાભ ઉત્પાત પર્વતના પ્રમાણ જેટલું જ કહ્યું છે.
સુપર્ણકુમારોથી સ્વનિતકુમારે પર્યાના જે ઈદ્રો છે તેમના ઉત્પાત પર્વ. તેનું પ્રમાણ તથા તેમના લેકપાલોનાં નામની પાછળ “પ્રભ પર લગાડવાથી તેમના ઉત્પાતપર્વતેનાં નામ બની જશે.
આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
સુપર્ણકુમારને ઈન્દ્ર જે સુપર્ણકુમારરાજ વેણુદેવ છે, તે દક્ષિણાર્ધને અધિપતિ છે. તેના ઉત્પાત પર્વતનું નામ વેણુદેવપ્રભ છે. તે વેણુદેવના ચાર કપાલનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ચિત્ર (૨) વિચિત્ર (૩) ચિત્રપક્ષ અને (૪) વિચિત્રપક્ષ ઉત્તરનિકાયના સુપર્ણકુમારના ઈન્દ્રસુપર્ણકુમારરાજ વેણુદાલિક છે. તેમના ઉત્પાત પર્વતનું નામ વેણુદાલિપ્રભ છે. તેમના લેકપોલેનાં નામ ચિત્ર, વિચિત્રપક્ષ અને ચિત્રપક્ષ છે. તે લોકપાલના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે ચિત્રપ્રભ, વિચિત્ર પ્રભ, વિચિત્રપક્ષપ્રભ અને ચિત્રપક્ષપ્રભ છે.
દક્ષિણાર્ધના વિઘકુમારેન્દ્ર વિદ્યુમ રરાજ હરિકાન્તના ઉત્પાત પર્વતનું નામ હરિકાન્તપ્રભ છે. તેના લેકપાલનાં નામ પ્રભ, સુપ્રભ, પ્રભકાત અને સુપ્રભકાન્ત છે. તે ચારે લોકપાલેના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે પ્રભપ્રભ, સુપ્રભપ્રભ, પ્રભકાન્તપ્રભ અને સુપ્રભકાન્તપ્રભ છે.
ઉત્તરાર્ધના વિવુકુમારેદ્ર વિધુતકુમારરાજ હરિવર્ષના ઉત્પાત પર્વતનું નામ હરિષહપ્રભ છે. તેમના લેકપોલેનાં નામ પ્રભ, સુપ્રભ, સુપ્રભકાન્તપ્રભ અને પ્રભકાન્તપ્રભ છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૧