________________
આ શરીરાવગાહના પ્રમાણ ઉત્સેધાંશુલ પ્રમાણુનીઅપેક્ષાએ ગ્રહણ થયુ· છે—પ્રમાણાંગુલના પ્રમાણ વડે ગ્રહણ થયું નથી, કારણ કે “ સ્નેપમાળા ૩ મિળે તેવું ’
66
.
ારીરાવગાહનાનું પ્રમાણ ઉત્સેધના પ્રમાણ વડે માપવું જોઇએ, ” એવું કહેવામાં આવ્યુ છે. જે પ્રદેશમાં શરીર અવગાઢ હોય છે તે પ્રદેશાને શરીરાવગાહના કહે છે. ખાદરવનસ્પતિકાયિકોની આ ઉત્કૃષ્ટ શરીરાવગાહના તથાવિધ મહાનદ આદિમાં સ્થિત પદ્મનાલ( કમલનાલ )ની અપેક્ષાએ કહેવામાં આવી છે એમ સમજવું. “ નજર પંચેન્દ્રિય ' આ કથન દ્વારા મત્સ્યાને જળચરજીવારૂપે ગ્રહણ કરવામાં આવ્યાં છે. મહી' ગજ અને સમૂમિ, આ બન્ને પ્રકારના મત્સ્યા ગ્રહણ કરાયા છે, કારણ કે “મચ્છનુયઢે સĒ ” મત્સ્ય યુગલની શરીરાવગાડુના ૧૦૦૦ ચાજનતી હાય છે, ” એવું શાસ્ત્રવાકય છે. આ મત્સ્યા સ્વય.... ભૂરમણુસમુદ્રમાં જ હાય છે.
તથા અહી' જે ઉર:પરિસર્પરૂપ સ્થલચર પંચેન્દ્રિય તિય ચની શરીરાવગાહનાની વાત કરવામાં આવી છે તે ગજના વિષયમાં જ કરવામાં આવી છે, એમ સમજવુ', “ ગેસુ રામનાg કારણ કે એટલી બધી વિશાળ અવ ગાડુનાના સદૂભાવ માત્ર ગજ ઉરગેામાં જ હાય છે. તે ગજ ઉગા ખાદ્યદ્વીપામાં જલનિશ્રિત (જળમાં રહેતા ) હૈાય છે. ।। સૂત્ર ૩૦ ॥
આ પ્રકારના અર્થના પ્રરૂપક જિતેન્દ્ર ભગવાનેા ડાય છે, તેથી હવે સૂત્રકાર જિનેન્દ્ર ભગવાન સંબધી સૂત્રનુ` કથન કરે છેબહાન્નો' ઈત્યાક્રિ—(સૂ, ૩૧)
૮ સંમનો
ટીકા –સભવનાથ અુ તને થઈ ગયાને ૧૦ લાખ સાગરોપમ કાટિ સમાપ્ત થઈ ગયા બાદ અભિનન્દન અર્હુત ઉત્પન્ન થયા હતા. !! સૂત્ર, ૩૧ ॥
દશ પ્રકારકે અન્તકે સ્વરૂપકા નિરૂપણ
66
ܙܕ
ઉપર્યુક્ત પ્રમાણવાળા અવગાહનાહિક પદાર્થોને તથા તે સિવાયના પણ અનેક પદાર્થાને જિનેન્દ્રોએ અનન્તરૂપે જોયાં છે. તેથી હવે સૂત્રકાર ૧૦ પ્રકારના અનન્તનું નિરૂપણ કરે છે-‘લવિષે અનંતપ પળત્તે ” ઈત્યાદિ—(સુ. ૩૨)
ટીકા-અનન્તના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) નામાનન્તક (૨) સ્થાપનાનન્તક, (૩)દ્રવ્યાનન્તક, (૪) ગણુનાનન્તક, (૫) પ્રદેશાનન્તક, (૬) એકતઃઅનન્તક, (૭) દ્વિધાતઃ અનન્તક, (૮) દેશવિસ્તારાનન્તક, (૯) સવિસ્તારા નન્તક અને (૧૦) શાશ્વતાનન્તક,
અનન્ત જ અનન્તક રૂપ છે. તેના ૧૦ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ નામવાળી જે વર્ણાનુપૂર્વી છે તેનુ' નામ ‘ નામાનન્તક
""
""
.
અનન્તક
છે. અથવા-જે સચેતન આદિ પદાર્થને
અનન્તક ” એવી સંજ્ઞા વડે આળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૬