________________
દ્રવ્યાનુયોગકે સ્વરૂપકા નિરૂપણ
આ પ્રકારે ગણિતાનુયેગનું કથન કરીને હવે સૂત્રકાર સભેદ દ્રવ્યાનુયેગનું કથન કરે છે–“વિ રવિયાનુગ gon” ઈત્યાદિ–(સૂ ૨૮)
ટીકાથ-દ્રવ્યાનુગ દસ પ્રકારને કહ્યો છે-(૧) દ્રવ્યાનુગ, (૨) માતૃકાનુગ (૩) એકર્થિકાનુગ, (૪) કરણનુગ, (૫) અર્પિતાનર્પિત, (૬ ભાવિતાભાવિત, (૭) બાહ્યાનાહી, (૮) શાશ્વતાશાશ્વત, (૯) તથાજ્ઞાન અને (૧૦) અતથાજ્ઞાન.
ગણધર દ્વારા કરાયેલા પ્રતિપાદનરૂપ વ્યાપારમાં તીર્થકર ભગવાને દ્વારા પ્રતિપાદિત અર્થની અપેક્ષાએ ન્યૂનતા પણ હોતી નથી, અધિકતા પણ હતી નથી અને વિપરીત ભાવને પણ સદ્ભાવ હેતે નથી. એટલે કે ભગવાને જે અર્થનું પ્રતિપાદન કર્યું હોય છે તેની સાથે સુસંગત અને સુમેળયુક્ત જ ગણધનું કથન હોય છે. તે પ્રકારના જિનેન્દ્ર ભગવાનના કથન સાથેના સુમેળ યુક્ત એવા ગણધરના કથનનું નામ અનુગ છે અનુગ અને વ્યાખ્યાન આ બને શબ્દ એક અર્થવાળા છે. અનુગ શબ્દની વિસ્તૃત વ્યાખ્યા જાણવાને ઉત્સુક પાઠકએ ઉપાસકદશાંગની અગારધર્મ સંજીવની ટીકા વાંચી જવી.
આ અનુયાગના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) ચરણકરણનુયેગ, (૨) ધર્મકથાનુગ, (૩) ગણિતાનુગ અને (૪) દ્રવ્યાનુયેગ.
જીવાદિ દ્રવ્યવિષયક જે વિચાર કરવામાં આવે છે તેનું નામ દ્રવ્યાનુયોગ છે. તે દ્રવ્યાનુયે ગના દ્રવ્યાનુયેગ, માતૃકાનુ૫ આદિ ઉપર્યુકત ૧૦ પ્રકારે કહ્યા છે.
દ્રવ્યાનુયોગ-જીવાદિમાં જે દ્રવ્યત્વને વિચાર કરવામાં આવે છે તેને દ્રવ્યાનાગ કહે છે. જેમ કે-બાલ– આદિ પર્યાયને જે પ્રાપ્ત કરે છે, તેનું નામ દ્રવ્ય છે, અથવા તે તે પર્યાયે દ્વારા જે પ્રાપ્ત કરાય છે તેનું નામ દ્રવ્ય છે, અથવા તે તે પર્યાયે દ્વારા જે પ્રાપ્ત કરાય છે તે દ્રવ્ય છે. એવું તે દ્રવ્ય ગુણ અને પર્યાયવાળા પદાર્થરૂપ હોય છે. એ ગુણપર્યાયવાળે તે પદાર્થ જીવ છે. તેથી તે દ્રવ્યરૂપ છે, કારણ કે તેમાં સહભાવી જ્ઞાનાદિક ગુણનો સદુભાવ હોય છે. જે જ્ઞાનાદિક ગુણને તેમાં અભાવ હોય તે તેમાં જીવત્વ જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૩