________________
છે. તે પ્રત્યેક પુષ્કરિણીમાં એક એક દધિમુખ પર્વત છે. આ રીતે કુલ ૧૬ દધિમુખ પર્વત છે. નન્દીશ્વર પર્વતની વિદિશાઓમાં (ઈશાન, અગ્નિ આદિ ચાર ખૂણે) એક એક રતિકર પર્વત છે. આ રીતે ચારે વિદિશામાં કુલ ચાર રતિકર પર્વતે આવેલા છે.
ઉપર્યુક્ત ચારે અંજનક પર્વતને ઉધ (જમીનની અંદર રહેલે ભાગ) એક હજાર યોજન પ્રમાણ છે મૂળમાં ( તળેટીમાં ) તેમને વિખંભ (વિસ્તાર) દસ હજાર યોજન છે અને ટોચ પર તેમને વિસ્તાર એક હજાર જનને છે. ઉપર્યક્ત ૧૬ દલિમખ પર્વતેમાંના પ્રત્યેક દધિમુખ પર્વતને ઉઠે એક હજાર યોજન છે. અને મૂળથી મુખ સુધીને તેમને વિસ્તાર એક સરખો -દસ દસ હજાર યોજન છે. આ કારણે તે પ્રત્યેકના આકાર પલ્પક (પલંગ) ના જેવું છે. પ્રત્યેક રતિકર પર્વત દસ હજાર યોજન ઊંચાઈવાળા છે – પ્રત્યેક રતિકર પર્વતને ઉધ એક હજાર ગબૂત (બે હજાર કેસ) પ્રમાણ છે. તે સર્વત્ર સમપ્રમાણ છે–એટલે કે મૂળભાગથી ટોચ ભાગ પર્યન્તને તેમનો વિસ્તાર ૧૦–૧૦ હજા૨ જનને છે. તેમને આકાર ઝાલરના જેવો છે. આ સૂત્ર ૨૬ છે
રૂવકવર કુડલવર પર્વત ઉધ આદિકા નિરૂપણ
યારે શ્વ૫ નો ” ઈત્યાદિ–-(સૂ ૨૭) ટીકાર્થ-૦ચકવર પર્વતને ઉદ્વેધ (જમીનની અંદરને અદશ્ય ભાગ) એક હજાર
જનને છે. મૂળભાગમાં તેને વિષંભ દસ હજાર એજનને અને ઉપરના ભાગમાં એક હજાર એજનને છે. એવું જ વર્ણન કુંડલવર પર્વતના વિષયમાં પણ સમજવું.
- ચક નામને જે તેર દ્વીપ છે તેમાં રુચકવર પર્વત આવેલું છે તે ગોળ છે અને કોટના જેવા આકારને છે કુંડલવર પર્વતનું વર્ણન પણ સૂચકવર જેવું જ સમજવું. આ કુંડલવાર પર્વત અગિયારમે જે દ્વીપ છે તેમાં આવેલે છે. તેને આકાર પણ પ્રકાર (કેટ)ના જેવો ગેળ છે. આ બન્ને પર્વત (ચકવર અને કુંડલવર પર્વતે ગોળાકારના હેવાથી તેમને ચકવાલ પર્વતે કહ્યા છે પારકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૨