________________
અંજનક પર્વત આદિકે ઉધ આદિકા નિરૂપણ
“નં વે વેરા વળત્તા ” ઈત્યાદિટીકાર્થ-જબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૦ ક્ષેત્ર કહ્યાં છે. તે ૧૦ ક્ષેત્રોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ભરત, (૨) ઐરાવત (૩) હૈમવત, (૪) હૈરયત, (૫) હરિવર્ષ, (૬) રમ્યવર્ષ, (૭) પૂર્વવિદેડ (૮) અપરવિદેહ, દેવગુરુ અને (૧૦) ઉત્તરકુરુ એ સૂત્ર ૨૪
Uપુત્તરે વિર મૂકે ” ઈત્યાદિ–(ફૂ. ૨૫) માનુષેત્તર પર્વતના મૂળભાગનો વિસ્તાર એક હજાર બાવીશ એજનને કહ્યો છે. આ સૂત્ર ૨૫
સજે નં ઝંઝાવાન્ના ” ઈત્યાદિ–(સૂ. ૨૬)
નન્દીશ્વર પર્વતની પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણરૂપ ચારે દિશાઓમાં ચાર શ્યામવર્ણના પર્વતની ચારે દિશાઓમાં ચાર ચાર અંજની પર્વતે કહેલા છે તે તે દરેક શ્યામવર્ણના પર્વતની ચારે દિશાઓમાં ચાર ચાર પુષ્કરિણીઓ (ગોળાકારની વાવ) છે. પૂર્વ દિશામાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં ચાર પુષ્કરિણીઓ છે તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) નદેત્તરા (૨) નન્દા, (૩) આનન્દા અને (૪) નાન્દિવર્ધના. દક્ષિણ દિશામાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકિણ નામની ચાર પુષ્કરિણીએ છે. પશ્ચિમ દિશોમાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં નન્દિ Bણા, અમોઘા, ગેસૂપા અને સુદર્શન નામની ચાર પુષ્કરિણીઓ છે. ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં વિજ્યા, વૈજયતી, જયન્તી અને અપરાજિતા નામની ચાર પુષ્કરિણીઓ છે. આ રીતે ૧૬ પુષ્કરિણીઓ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૧