________________
ગણિતસૂમ-જે ગણિત સૂક્ષમ બુદ્ધિવાળાં જે દ્વારા સમજી શકાય એવું હેય છે-એવું તે સંકલન-વ્યવલન આદિ જે ગણિત છે તેને ગણિતસૂમ કહે છે.
ભંગસૂમ-વસ્તુવિકલ્પનું નામ ભંગ છે. તે અંગે (વિક) રૂપ જે સક્ષમ છે તેને ભંગસૂમ કહે છે. ભંગામાં જે સૂક્ષમતા કહી છે તે ભજનીય (વૈકલ્પિક) પદની બહુલતામાં ગહન ભાવને લઈને સૂમબુદ્ધિવાળા ગમ્ય હોવાને કારણે કહી છે. જે સૂ. ૧૬ |
ગંગાસિંધુ વગેરહ નદિયમેં આત્મસમર્પણ કરનેવાલી નદીક નિરૂપણ
હવે સૂત્રકાર ગણિતસૂમના વિષયરૂપ “જબૂમંદર”થી લઈને “ઘર્ષ કુંડવો fa” “કુંડલવર પર્યન્તનાં સૂનું કથન કરે છે
સંજૂ માહિnd infસવું મહાન ” ઈત્યાદિ–(ફૂ. ૧૭) ટીકાર્થ-જંબૂદ્વીપસ્થ મેરુ પર્વતની દક્ષિણ દિશામાં જે ગંગા અને સિંધુ નામની મહાનદીઓ મળે છે તેમને નીચે દર્શાવેલી દસ મહાનદીઓ મળે છે- (૧) યમુના (૨) સરયૂ, (૩) આદી, (૪) કોશિકી, (૫) મહી, (૬) સિધુ (૭) વિવત્સા, (૮) વિલાસા, (૯) રાવતી અને (૧૦) ચન્દ્રભાગા.
જબૂદ્વીપસ્થ મેરુ પર્વતની ઉત્તર દિશામાં જે રક્તા અને રક્તાવતી નામની બે મહાનદીઓ છે, તે નદીઓને આ દસ મહાનદીઓ મળે છે-(૧) કૃષ્ણ, (૨) મહાકૃષ્ણ, (૩) નીલા, (૪) મહાનાલા, (૫) તીર, (૬) મહાતીરા, (૭) ઈન્દ્રા, (૮) ઇન્દ્રસેના, (૯) વારિણુ અને (૧૦) મહાગા. સૂત્ર ૧૭ છે
ભરતક્ષેત્રગત રાજધાનીકા નિરૂપણ
“તંબૂતી સીવે મરે વારે” ઈત્યાદિ–(ફૂ. ૧૮)
ટીકાર્ય–જબૂદ્વીપમાં આવેલા ભરતવર્ષમાં દસ રાજધાનીઓ આવેલી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે.
(૧) ચંપા, (૨) મથુરા, (૩) વારાણસી, (૪) શ્રાવસ્તી, (૫) સાત, (૬) હસ્તિનાપુર, (૭) કપિ, (૮) મિથિલા, (૯) કૌશામ્બી અને (૧૦) રાજગૃહ. જે નગરોમાં રાજાઓને અભિષેક થાય છે, તે નગરને રાજધાનીઓ કહે છે. રાજધાની જનપઢની મુખ્ય નગરીરૂપ હોય છે. અંગ જનપદની રાજધાની ચંપા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫ ૬