________________
નગરી હતી, સૂરસેન જનપદની રાજધાની મથુરામાં હતી, કાશી જનપદની રાજધાની વારાણસીમાં હતી, કુણાલા જનપદની રાજધાની શ્રાવસ્તી હતી, કેસલ દેશની રાજધાની અધ્યા (સાત) નામની નગરી હતી, પંચાલની રાજધાની કાંપિલ્યમાં હતી, કુરુજનકપદની રાજધાની હસ્તિનાપુરમાં હતી, વત્સદેશની રાજધાની કોશમ્મી નગરીમાં હતી, વિદેડની રાજધાની મિથિલામાં હતી અને મગધની રાજધાની રાજગૃહ નગરમાં હતી. અહીં દસ સ્થાનની પ્રરૂપણા ચાલી રહી છે તેથી દસ રાજધાનીઓનાં નામો જ અહી આપવામાં આવ્યાં છે. આમ તે ૨પા આર્યોજનપદેની ૨૬ રાજધાનીઓ હતી.
ઉપર્યુક્ત દસ રાજધાની બોમાંની કોઈ પણ રાજધાનીઓમાંથી મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરનાર દસ રાજાઓનાં નામ નીચે પ્રમાણે કહૃાાં છે-(૧) ભરત, (૨) સગર, (૩) મઘવા, (૪) સનકુમાર, (૫) શાન્તિ, (૬) કુન્દુ, (૭) અર, (૮) મહાપ, (૯) હરિષણ અને (૧૦) જયનામા. આ દસ રાજાઓમાંના ભારત અને સગરે સાકેતમાં પ્રવજ્યા લીધી હતી. મધવાએ શ્રાવસ્તીમાં અને સનકુમાર શાન્તિ, કુછ્યું, અર અને મહાપ હસ્તિનાપુરમાં પ્રવજ્યા લીધી હતી. હરિએણે કાંપિયામાં અને જય. નામના તીર્થ કરે રાજગૃહ નગરમાં પ્રવજ્યા અંગીકાર કરી હતી. ઉપર્યુક્ત ૧૦ રાજધાનીઓમાં ઉપર્યુક્ત ૧૦ રાજાઓએ કમશી પ્રવજ્યા લીધી હતી, એવું કથન કરવું જોઈએ નહી કેમકે-એવું કથન કરવામાં શાસ્ત્રોક્ત કથન કરતાં વિપરીત કથન કરવાનેદેષ લાગે છે તે કારણે અહીં “શ રાધાનીy" આ સૂત્રપાઠને અર્થ આ પ્રમાણે કરવું જોઈએ
દસ રાજધાનીઓમાંની કેઈ પણ રાજધાનીઓમાં” કયા રાજાએ કઈ રાજધાનીમાં દીક્ષા લીધી હતી, તે વાત પણ ઉપર પ્રકટ કરવામાં આવી છે, તેથી આ સૂત્રપાઠને અર્થ સ્પષ્ટ થઈ જાય છે. એ સૂત્ર ૧૮ છે
જમ્બુદ્વીપગત મેરૂકે ઊંઘ આદિકા નિરૂપણ
કંકુવીરે દી મંજે ” ઈત્યાદિ-(સૂ. ૧૯) ટીકાઈ–બૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર (સુમેરુ) પર્વત છે, તે તેની પહેળાઈ ૧૦ હજાર એજનની છે, અને પડકવનમાં તેને વિસ્તાર એક હજાર
જનને છે આ રીતે સર્વપ્રમાણની અપેક્ષાએ તેનું પ્રમાણ દસ હજાર જન કરતાં ૧૦ ગણું–એટલે કે એક લાખ એજનપ્રમાણ છે. એ સૂત્ર ૧૯
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
૧૫૭