________________
સૂક્ષમ જીવોના દસ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –
(૧) પ્રાણસુમ–જે જ ચાલતાં હોય ત્યારે જ નજરે પડે છે એવાં છોને પ્રાણસૂક્ષમ કહે છે. પ્રાણ એટલે પ્રાણી અથવા જીવ. અને સૂક્ષમ એટલે બારીક આ વ્યુત્પત્તિ અનુસાર “પ્રાણિ (જીવ) રૂપ સૂક્ષમ વસ્તુને “પ્રાણસૂમ” કહે છે. જેમ કે કુક્કુ (કુંથવા) વગેરે જી.
(૨) પનકસૂમ-વર્ષાઋતુમાં જમીન, કાષ્ઠ આદિ પર જે પંચવ લીલ યુગ થાય છે તેને પનક કહે છે. આ પાકરૂપ જે સૂક્ષમ વસ્તુ છે તેનું નામ પનકસૂમ છે.
પ્રાણુસૂથમ પછી જે “યાવત્' પદને પ્રયોગ થયે છે તેના દ્વારા “પનક સૂક્ષમ, બીજસૂમ, હરિતસૂક્ષ્મ, પુસૂમ, અંડસૂમ અને લયનસૂમ' આ પ્રકારોને સંગ્રહ થયે છે.
(૩) બીજસૂમજેમાંથી અંકુર ઉત્પન્ન થાય છે તેને બીજ કહે છે. આ બીજરૂપ જે સૂફમ વસ્તુ છે તેને બીજસૂક્ષમ કહે છે.
() હરિતસૂમ હરિતરૂપ જે સૂક્ષ્મ છે. તેને હરિતસૂક્ષમ કહે છે. આ હરિતસૂક્ષ્મ એક પ્રકારની વનસ્પતિ વિશેષરૂપ હોય છે. તે જ્યારે નવીન રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તેને વર્ણ ભૂમિનાવણું જે હોય છે, તે કારણે તે ભૂમિથી અલગ કઈ વસ્તુ રૂપે દેખ તાં નથી.
(૫) પુષ્પસૂમપુષ્પરૂપ જે સૂક્ષ્મ છે તેને પુષસૂક્ષમ કહે છે. ઉદુમ્બર (ઉમરડા) આદિના ફૂલને પુષસૂક્ષમ જીવ કહી શકાય.
(૬) અંડ (ઇંડાં)રૂપ જે સૂક્ષમ છે તેને અંડર્મ કહે છે. તે માખી, કીડી, ગાળી, કાંચીડા આદિનાં ઈંડાંરૂપ હોય છે.
લયનસૂમ-કીડિયારને લયન કહે છે. તેમાં કીડી આદિ સૂક્ષમ છ રહે. છે. તેથી તેને લયનસૂમ કહે છે. આ કીડિયારાં આદિ પૃથ્વીના જેવાં જ લાગે છે. અને આ સજીવ છે” એવું સમજતાં ઘણી જ મુશ્કેલી ખડી થાય છે. તે સજીવ છે એવી ખાતરી સરલતાથી થતી નથી.
નેહસૂમનેહરૂપ જે સૂક્ષમ છે તેને નેહસૂમ કહે છે બરફ, હિમ, ધુમસ, ઝાકળ, આદિ રૂપ તે નેહસૂક્ષ્મ હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૫