________________
સમાધિ ઔર અસમાધિકા નિરૂપણ
જાત્યાદિ દેથી વિપરીત સમાધિ હોય છે. તેથી હવે સૂત્રકાર સમાધિના ભેદનું કથન કરે છે અને ત્યારબાદ સમાધિથી વિપરીત એવી અસમાધિના ભેદેનું નિરૂપણ કરે છે–“સવિલા સમાહી ઘનત્તા” ઈત્યાદિ–(ફૂ. ૮) ટીકાથ–સામાન્ય રૂપે રાગાદિકેને અભાવ તેનું નામ સમાધિ છે. ઉપાધિ ભેદની અપેક્ષાએ તે સમાધિના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે-(૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) મૈથુન વિરમણ, (૫) પરિગ્રહ વિરમણ, (૬) ઈર્યાસમિતિ, (૭) ભાષામતિ, (૮) એષણા સમિતિ, (૯) આદાનભાંડમત્રનિક્ષેપણ સમિતિ, અને (૧૦) ઉચ્ચારપ્રસવણશ્લેષ્મ જલ્લશિવાણુ પરિષ્ઠાપનિકા સમિતિ
અસમાધિના પણ દસ પ્રકાર પડે છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧ થી ૫) પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્યન્તના પાંચ પ્રકારો. (૬) ઈર્યાઅસમિતિ (૭) ભાષાઅસમિતિ, (૮) એષણા અસમિતિ,(૯) આદાનભાંડમત્ર નિક્ષેપણઅસમિતિ, અને (૧૦) ઉચ્ચાર પ્રસપણ-શ્લેષ્મજલશિંઘાણ પરિષ્ઠાપનિકા અસમિતિ. સૂ ૮
સુપ્રત્રજ્યાને આધાર સમાધિ પર રહે છે અને અસમાધિને કારણે પ્રત્ર. જમા દુપ્રજ્યા રૂપ બની જાય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર પ્રવજ્યાના દસ પ્રકારનું નિરૂપણ કરે છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૯