________________
અહીં જે દસ ભેદને બતાવવામાં આવ્યા છે. તેમાંના છેલ્લા બે ભેદ (ઉપકરણ સંવર અને સૂચીકુશાગ્રસંવર દ્રવ્યવિષયક છે. અસંવરના દસ ભેદ સંવરના દસ ભેદે કરતાં વિપરીત સ્વરૂપવાળા હોય છે. એ સૂત્ર ૬ !
અસંવરકા વિશેષ પકારકા થન
આગલા સૂત્રમાં ૧૦ પ્રકારના અસંવ પ્રકટ કરવામાં આવ્યા. હવે સૂત્રકાર તે અસંવરના વિષયમાં વિશેષ કથન કરે છે–
“હિં ટાળે હું મરુમંતી ધમા ” ઈત્યાદિ–(ફૂ. ૭)
ટીકાર્થ “હું જાતિ આદિની અપેક્ષાએ શ્રેષ્ઠ છું” આ પ્રકારે ગર્વ કરે તેનું નામ “અડમ ” અથવા અભિમાન છે. અદમ + ગનતી = સામન્તી
હું અન્તી છું” એટલે કે જાતિ આદિની અપેક્ષાએ હું શ્રેષ્ઠ છું. આ પ્રકારને અહંકાર કરનારને “અહમન્તી” કહે છે. આ પ્રકારના અહમતીના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર પડે છે
(૧) જાતિમદ-માતૃવંશને જાતિ કહે છે. “હું વિશુદ્ધ માતૃવંશમાં ઉત્પન્ન થયો છું.” આ પ્રકારને જાતિને મદ કરવાથી માણસ અહમતી બને છે.
(૨) કુલમદ-પિતૃવંશને કુળ કહે છે. “હું વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયે છું, આ પ્રકારને મદ કરે તેનું નામ કુળમદ છે. એ મદ કરનાર માણસ પણ અહમન્તી (અહંકારી) ગણાય છે. અહીં “યાવત્ ” પદથીનીચેને
સૂત્રપાઠ ગ્રહણ થયે છે–“વઝમg, રામપળ, સુગમાં , તયમ, ઢામમuળે ” (૩) બલમ, (૪) રૂપમદ, (૫) શ્રતમદ, (૬) તપમદ અને (૭) લાભમદ, આ મદને કારણે પણ માણસ અહંકારી બને છે. આ પદનો અર્થ સમજી શકાય એ છે. હવે અહંકારના બાકીનાં ત્રણ સ્થાન પ્રકટ કરવામાં આવે છે–(૮) એશ્વર્યમદ-પિતાને વૈભવ ઘણે જ છે એ મદ પણ માણસને થાય છે અને તે કારણે પણ તે અહંકારી બને છે. (૯) લબ્ધિમદ-મારી પાસે એવી લબ્ધિ છે કે નાગકુમાર અને સુપર્ણકુમાર પણ મારી પાસે જ્યારે હું ધારું ત્યારે તુરત જ આવી જાય છે” આ પ્રકારના મદને લબ્ધિમદ કહે છે. આ મદને કારણે પણ માણસ અહંકારી બને છે. દસમું સ્થાન નીચે પ્રમાણે છે. સાધારણ પરુષે કરતાં પણ મેં વધારે જ્ઞાનદર્શનની પ્રાપ્તિ કરી છે અથવા જ્ઞાન અને દર્શન જેટલું ઉત્પન્ન થવું જોઈએ, તેટલું મારામાં ઉત્પન્ન થઈ ગયું છે, આ પ્રકારને મદ કરવાથી પણ માણસ અહમતી થઈ જાય છે એ સૂત્ર છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૮