________________
એજ પ્રમાણે વર્તમાનકાલિક ઈન્દ્રિયાથ પણ દસ કહ્યા છે. જેમ કે કેટલાક પુરુષા દેશરૂપ શબ્દોને સાંભળે છે અને કેટલાક સતઃ (સરૂપે ) પણ શબ્દને સાંભળે છે. કેટલાક દેશતઃ રૂાને દેખે છે અને કેટલાક સર્વાંતઃ રૂપાને દેખે છે. કેટલાક દેશરૂપે ગધાનું અનુભવન કરે છે અને કેટલાક સરૂપે ગંધાતુ અનુભવન કરે છે એ જ રીતે કેટલાક દેશ રૂપે રસાનું અને કેટલાક સ રૂપે રસાનું અનુભવન કરે છે. કેટલાક દેશ રૂપે સ્પર્શીનું અને કેટલાક સવરૂપે સ્પર્શીનું અનુભવન કરે છે. (૨)
ભવિષ્યકાલિક ઇન્દ્રિયા પણ એજ પ્રમાણે દસ પ્રકારના કહ્યા છે. જેમ કે-કેટલાક લેાકેા દેશ રૂપે શબ્દોને સાંભળશે અને કેટલાક સ રૂપે શબ્દોને સાંભળશે. કેટલાક દેશ રૂપે રૂપાનું અવલેાકન કરશે અને કેટલાક સવ રૂપે રૂપોનુ' અવલેાકન કરશે. કેટલાક દેશ રૂપે ગન્ધાનું અનુભવન કરશે અને કેટલાક દેશ રૂપે અને કેટલાક સત્ર રૂપે રસાનું અનુભવન કરશે. કેટલાક દેશ રૂપે અને કેટલાક સવ રૂપે સ્પૉંતુ સ ંવેદન કરશે. આ સૂત્રના ભાવાથ નીચે પ્રમાણે છે. પાંચ ઇન્દ્રિયેાના પાંચ વિષય કહ્યા છે. જેમ કે શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દોનું શ્રવણુ કરવાના છે. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ તેમના વિચાર કરવામાં આવે તે પ્રત્યેક કાળની અપેક્ષાએ તેમના પાંચ -પાંચ ભેદ પડે છે. તે પાંચ ઇન્દ્રિયાર્થાને એક દેશ રૂપે અને સર્વ દેશ રૂપે તાતાની ઇન્દ્રિયા દ્વારા ગ્રહણ કરવાની અપેક્ષાએ બબ્બે ભેદ પડી જાય છે. આ રીતે ભૂતકાલિક ઇન્દ્રિયાથ ૧૦ પ્રકારના, વર્તમાનકાલિક ઇન્દ્રિયા પણ દસ પ્રકારના થઈ જાય છે. !! સૂત્ર ૩ !!
પુદ્ગલકે સ્વરૂપકા નિરૂપણ
ઇન્દ્રિયાના વિષચભૂત જે પદાર્થી છે તેઓ પુદ્ગલાના ધમ રૂપ છે, તેથી હવે સૂત્રકાર પુદ્ગલના સ્વરૂપનુ' નિરૂપણ કરે છે.
'
સહિં ટાળે િમચ્છિન્ને શેઢે ' ઇત્યાક્રિ—(સૂ ૪)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૩૪