________________
તંત્રીક કહે છે) કરટિકા આદિ વાઘના અવાજ જેવો જે અવાજ હોય છે તેને
જર્જરિત શબ્દ' કહે છે. “આ” આદિ દીર્ઘ વર્ણના ઉચ્ચારણની જેમ જે શબ્દ દીર્ઘવર્ણવાળ હોવાના કારણે દીર્ઘ ઉચ્ચારવાળે હોય છે તેને “દીર્ધ શબ્દ” કહે છે, અથવા જે અવાજ મેઘ આદિના અવાજની જેમ દૂરથી શ્રવણ કરવાને
ગ્ય હોય છે તે અવાજને “દીર્ઘ શબ્દ” કહે છે. “બ, રૂ” ઈત્યાદિના ઉચ્ચારનની જેમ જે શબ્દ હવવર્ણવાળાં અક્ષરને કારણે હવે ઉચ્ચારવાળો હોય છે તેને “હશબ્દ” કહે છે. અથવા વીણા આદિના સૂરની જેમ જે સૂર સમીપમાંથી જ સાંભળવા ગ્ય હોય છે તેને “હુસ્વશબ્દ' કહે છે. અનેક તુરી આદિ વાજિત્રેના સગથી-વિવિધ પ્રકારનાં વાજિંત્રોના સંગથીયમલ શંખાદિના ધ્વનિ જે જે ઇવનિ થાય છે તેનું નામ “પૃથકત્વશબ્દ” છે. સૂમ કંઠ વડે ગવાતાં ગીતને જે ધ્વનિ હોય છે તેને “કાકલી શબ્દ” કહે છે. નાની ઘંટડીને કિંકિણી કહે છે. તે કિંકિણીના વનિ જેવા અવાજને “કિંકિણી સ્વર” કહે છે. એ સૂત્ર ૨ છે ' શબ્દના ઉપર્યુક્ત ૧૦ ભેદો શ્રવણેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે. તેથી હવે સૂત્રકાર કાળભેદને અનુલક્ષીને ઈન્દ્રિયાનું કથન કરે છે
દશ પ્રકારકે ઈન્દ્રિયાર્થો કા નિરૂપણ
“રથ તથા ઘorgઈત્યાદિ–(સૂ ૩) ટીકાથે-ભૂતકાલિક ઈન્દ્રિયાથે દસ કહ્યા છે. તે દસ પ્રકાર નીચે પ્રમાણે સમજવાકેટલાક પુરુષે એવાં થયાં છે કે જેમણે વિવક્ષિત શબ્દ સમૂહની અપેક્ષાએ એક દેશ (ભાગ રૂપે કેટલાક શબ્દોને સાંભળ્યા છે. કેટલાક પુરુષે એવાં થયાં છે કે જેમણે સમુદાયરૂપે પણ શબ્દને સાંભળ્યા છે આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–જેમને સંભિન્ન છોડોલબ્ધિ થઈ ગઈ છે તેમણે તે અવ. સ્થામાં સમસ્ત ઈન્દ્રિયો વડે શબ્દને સાંભળ્યા છે અને જેમને તે લબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેમણે ઈન્દ્રિયોની અપેક્ષાએ માત્ર શ્રોત્રેન્દ્રિય વડે જ શહેને સાંભળ્યા છે અથવા દેશતા એટલે એક કાન વડે અને સર્વતઃ એટલે બે કાન, વડે આ અર્થની દષ્ટિએ વિચારવામાં આવે તે અહી આ સૂત્રપાઠનો અર્થ આ પ્રમાણે થાય છે—કેટલાક પુરુષોએ એક કાનથી શબ્દ દિકેને સાંભળ્યા છે અને કેટલાક પુરુષોએ બનને કાન વડે શબ્દાદિકેને સાંભળ્યા છે. એ જ પ્રમાણે કેટલાક પુરુષેએ ભૂતકાળમાં એક દેશથી પણ રૂપનું અવલોકન કર્યું છે અને કેટલાક પુરુષે એ ભૂતકાળમાં સર્વદેશથી (સર્વદેશતઃ) પણ રૂપિનું અવ. લેકિન કર્યું છે. એ જ પ્રમાણે ભૂતકાળમાં કેટલાક પુરુષોએ દેશ અને સર્વ રૂપે ગધેનું, રસોનું અને સ્પર્શોનું અનુભવન કર્યું છે (૧)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૩