________________
ભાવાર્થ એ છે કે તે પુદ્ગલે જે કે દ્રવ્યાન્તરના સંપર્કથી અસંજાત રક્ષ પરિણામવાળાં છે, કારણ કે તેઓ સ્વભાવતઃજ રસ રૂપે પરિત થાય છે, અથવા સમસ્ત કાન્તોમાં જે સ્વભાવથી જ રૂક્ષતા હોય છે તેના વડે તે પુદ્ગલે અબદ્ધપાર્શ્વપૃષ્ટ-પરસ્પરમાં અસંબદ્ધ-કરાય છે એટલે કે ત્યાં જઈને તેઓ વિકીર્ણ થઈ જાય છે. અર્થાત વેરાઈ જાય છે તેઓ ત્યાં સંપૂર્ણ વિકીર્ણ થતાં નથી. પરન્તુ એટલાં જ વિકીર્ણ થાય છે. કે જેટલાં વિકીર્ણ થવાને લીધે કર્મ પુદ્ગલ અને પરમાણુપુદ્ગલ આદિકાન્તમાંથી બહાર જવાને માટે સમર્થ બની શકે નહીં. સૂ ૧
લેકસ્થિતિ (લેક સ્વભાવ) એ છે કે પુરુષ દ્વારા ઉચારિત શબ્દ પુદ્ગલે. કાન્તમાં જાય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને લઈને હવે સૂત્રકાર શબ્દભેદનું કથન કરે છે-વિહે રે ઘરે ઇત્યાદિ ( સૂ. ૨ )
શબ્દભેદકા નિરૂપણ
મૂલાર્થ–શબ્દના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) નિર્ધારી (૨) પિડિમ, (૩) રૂક્ષ, (૪) ભિન્ન, (૫) જર્જરિત, (૬) દીર્ઘ, (૮) , (૮) અથર્વ (૯) કાકણ અને (૧૦) કિંકિણી.
ટીકાથ-શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય જે નિયત ક્રમવર્ણવાળો ધ્વનિ હોય છે તેનું નામ શબ્દ છે. હવે આ દસે પ્રકારના શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
ઘટના અવાજ જે જે ધ્વનિ થાય છે તે ધ્વનિને નિડરી શબ્દ કહે છે. આ શબ્દ ઘેષથી યુક્ત હોય છે. મેટા ઢોલ, નગારાં આદિના અવાજની જેમ જે શબ્દઘાષથી રહિત હોય છે તેને “પિડિમ શબ્દ” કહે છે. કાગડા આદિના અવાજ જે જે અવાજ હોય છે તેને “રૂક્ષશબ્દ” કહે છે. કુષ્ટ રેગ આદિથી પીડિત જીવના અવાજ જે જે અવાજ હોય છે તે અવાજને ભિન્નશબ્દ” કહે છે. તંત્રીક (તારવાળાં વાદ્યોને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩ ૨