________________
ઋષભ કુલકર વિશેષ ઋષભ પ્રવર્તિત પ્રવૃત્તિકા નિરૂપણ
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યુ કે ઋષભ કુલકરે તીર્થની પ્રવૃતિ કરી. તે કુલકર મનુષ્ય જ હેાય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર અન્તરદ્વીપજ મનુષ્યેાના ક્ષેત્રનું પ્રમાણ કહે છેવળત અદ્ભુત '' ઇત્યાદિ—(સૂ. ૪૧)
સૂત્રના ય સુગમ છે. ઘનન્ત, લષ્ટદન્ત, ગૂઢદન્ત અને શુદ્ધદન્ત આ ચાર અન્તરદ્વીપ છે. તે પ્રત્યેક અન્તરદ્વીપના આયામ ( લંબાઈ) અને વિષ્ણુ‘ભ (પહેાળાઈ) ૯૦૦-૯૦૦ ચેાજનની કહી છે. ડા સૂ. ૪૧ ॥
નવસેા ચેાજનના પ્રમાણવાળા અન્તર દ્વીપેાની વાત કરીને હવે સૂત્રકાર સમભૂમિભાગથી ઉપર ૯૦૦ ચેાજનપ્રમાણ ઊંચ ઈની નીચે ગમન કરનારા ગ્રહ વિશેષની વીથિના પ્રમાણનું કથન કરે છે—
ગ્રહ વિરોષવીથિ પ્રમાણકા નિરૂપણ
66
,,
મુલ્લાં મહાલય વીરિત્રો ” ઈત્યાદિ—(સૂ ૪૨) શુંક મહાગ્રહની નવ વીથિ (માર્ગા) કહી છે-જેમ કે–(૧) હ્રયવીથિ, (૨) ગજવીથિ, (૩) નાગવીથિ, (૪) વૃષભવીથિ, (૫) ગેવિથી, (૬) ઉરગવીથિ, (૭) અજવીયિ, (૮) મૃગવીચિ, અને (૯) વૈશ્વાનરવીથિ,
વીથિ એટલે માગ અથવા ક્ષેત્રવિભાગ. આ વીથિએ સામાન્ય રીતે ત્રણ ત્રણ નક્ષત્ર વડે થાય છે. ! સૂત્ર ૪૨ ॥
વીથિ વિશેષમાં ચાલવાથી શુક્ર આદિ ગ્રહે મનુષ્ય આદિકા પર અનુ ગ્રહ અને નિગ્રહ કરે છે. તેથી સત્રકાર દ્રાદિ સામગ્રીના નિમિત્ત વડે કર્મના ઉદયાદિના સદ્ભાવને લઈને ક સ્વરૂપનું કથન કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૮