________________
મુહપત્તી આદિ ઉપકરણા સાધુ માટે આવશ્યક ગણાય છે તે ધર્મોપકરાને પ્રગ્રહિક કહે છે. તેમના પ્રશસ્ત અને અપ્રશસ્ત વિષયમાં હર્ષ અને શાક ન કરવે। તેનું નામ પ્રગ્રહિત આસક્તિને ત્યાગ છે, તે વિમલવાહન અણુગાર પ્રગડિક શક્તિથી ત્યાગ રહિત બનશે.
જ્ઞ ñ ઇત્યાદિ-તેઓ જે દિશામાં વિચરવાની ઇચ્છા કરશે તે દિશામાં અપ્રતિમદ્ધ ( ભાવ શુદ્ધિથી યુક્ત) થઇને, લઘુભૂત (અ૫ઉપધિવાળા અને ગૌરવના ત્યાગી હૈાવાને કારણે હળવા) થઇને, અનાત્મગ્રન્થ (સાના, આદિના પરિગ્રહથી રહિત) થઈ ને, (આગમના અતિશય જ્ઞાતા) થઈને અથવા “ અનુવñથે ’અનુ પ્રગ્રન્થ (વીતરાગના શાસ્ત્રથી સ'પન્ન) થઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરશે,
“ તાળું' ઇત્યાદિ—મા પ્રકારે ૧૨ વર્ષ સુધી સ'યમ અને સમ્યક્ આરાધના કર્યા બાદ તે વિમલવાહન અણુગારને કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થશે એજ વાતનું હવે લંબાણથી વિવેચન કરવામાં આવે છે
તે વિમલવાહન અણુગાર અનુત્તર ( અસાધારણ ) જ્ઞાન, દર્શન અને ચારિત્રી, અનુત્તર વસતિ (ઉપાશ્રય) રૂપ આલયથી અનુત્તર વિહારથી અને આય, માબ, લાઘવ, ક્ષાન્તિ, મુક્તિ ( નિર્લોભતા) આદિ વડે, તથા સમ્યક્ પ્રકારે આરાષિત અને ઉત્કૃષ્ટતા યુક્ત સયમ અને તપથી તથા ફુલપ્રધાન મુક્તિમાગ થી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. આ પ્રકારે વિચરતા એવા તે અણુગાર જ્યારે ધ્યાનાન્તરિકામાં (શુકલધ્યાનના દ્વિતીય તૃતીયપાદના મધ્ય ભાગ રૂપ યાનાન્તરિકામાં-એટલે કે શુકલ ધ્યાનના દ્વિતીય પાદની સમાપ્તિમાં અને તૃતીય પાદની અસમાપ્તિમાં) સ્થિત હશે ત્યારે તેમને અનત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ન અને પ્રતિપૂર્ણ, સવેર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
“ સફ્ળ છે ” ત્યારે તે દેવસેન (વિમલવાહન ) અણુગાર ભગવાન અર્જુ‘ત જિન કૈવલી સજ્ઞ અને સદશી" થઇ જશે. ત્યાર બાદ તેઓ દેવ, મનુષ્ય અને અસુર રૂપ લેાકની પર્યાયને અને સમસ્ત લેાકમાં સવ` જીવાની આગતિ આદિને જાણી શકશે અને દેખી શકશે. અહીં “ આદિ ” પદ દ્વારા પ્રકટ કમ પન્તનુ' પૂર્વોક્ત બધુ' તે જાણી–દેખી શકશે એમ સમજવું. સંસારની કોઈ પણ વસ્તુ તેમને માટે અજ્ઞેય કે અદૃષ્ટ નહીં રહે. ॥ સૂ. ૩૫॥
rk
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૬