________________
એટલે કે હર્ષ, શોક આદિ રૂપ ક્ષેાભથી તેઓ વિહીન હશે. ચન્દ્રના સમાન સૌમ્ય શ્યાવાળા હશે-તેએ અનુપતાપ રૂપ મન:પરિણામના ધારક હશે. તેએ સના જેવા દીપ્ત તેજવાળા હશે એટલે કે દ્રવ્યની અપેક્ષાએ શારીરિક કાન્તિથી અને ભાવથી અપેક્ષા એ જ્ઞાનથી દેદ્દીપ્યમાન હશે. જેવી રીતે શોધિત સુવર્ણમાં મૈલ આદિ રૂપ અશુદ્ધિના અભાવ હૈાવાને કારણે ચળકાટ હોય છે તેમ રાગાદિ મળના અભાવ થઇ જવાને કારણે તેએ વિમળ તેજથી દેદીપ્યમાન થશે.પૃથ્વીની જેમ તેઓ સહનશીલ હશે એટલે કે કકશ, કાર આદિ સ્પર્શોને તથા અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહેાને સહન કરવાના સ્વભાવવાળા હશે. અગ્નિમાં ધૃતાદિની આહુતિ આપવાથી જેમ અગ્નિ વધુ પ્રજવલિત થાય છે તેમ તેઓ પણુ સદા તપ અને સંયમના તેજથી દેદીપ્યમાન થશે આ પ્રકારે સ’યમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા વિમલવાહન અણુગાર ૧૨ વર્ષ પર્યંત છદ્મસ્થ રૂપ વિચરશે.
"1
અહી' મૂળમાં જે તે સંવે’ ઈત્યાદિ-ઇત્યાદિ એ ગાથાઓ આપી છે. તેમના અથ પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે જ છે.
“નસ્થિળઃ ” ઇત્યાદિ—આ પ્રકારે વિચરતા વિમલવાહન અણુગારમાં કાઇ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં રહે, આસક્તિ ચાર પ્રકારની કહી છે—(૧) અડજ આસક્તિ-ઇંડામાંથી ઉત્પન્ન થતાં હ’સ, માર આદિ જીવેાને અડજ કહે છે. આ હુઇસ, મયૂર આદિ પક્ષીએ મારાં છે, આ પ્રમાણે માનવું તેનુ નામ અ‘ડેજ માસક્તિ છે આ પ્રકારની આસક્તિથી તેઓ રહિત હશે અથવા-સૂત્ર (દેરા ) માંથી જે વસ્ત્રાદિક બનાવવામાં આવે છે તેમનુ નામ અંડજ છે. આ અંડજ નિર્મિત વોમાં મમત્વભાવ ન રાખવા તેનું નામ અડજમાસક્તિ વિહીનતા છે. (૨) પે।તજ આસક્તિ-હાથી, ગાય, આદિ જીવાને પાતજ કહે છે. તે જીવેા પ્રત્યે આસકિત રાખવી તેનું નામ પ્રતજ આસક્તિ છે, તે વિમલવાડન અણુગાર પાત જ આસક્તિથી રહિત હશે. અથવા- પોયરા” આ પદની સંસ્કૃત કાયા “ નોતરે વા' થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેના અર્થ આ પ્રમાણે થશે-બાલકમાં અથવા સૂતરાઉ વસ્ત્રમાં તેમને આસક્તિ નહી' રહે. (૩) પ્રગ્રહિક આસક્તિ-રજોહરણ, સદેરક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૫