________________
ખરીદવામાં આવે છે એવી વસ્તુને ગણિમ કહે છે. દાખલા તરીકે નાળિયેર, સાપારી વગેરે. જે વસ્તુને ત્રાજવા વડે જોખીને અપાય છે તે વસ્તુને મિ કહે છે. જેમકે ચેાખા, જવ, મીઠું, સાકર વગેરે. પળી, મ ણુ, પાત્ર આદિ દ્વારા ભરીને જે વસ્તુ અપાય છે તેને મેય કહે છે. જેમ કે દૂધ ઘી, તેલ વગેરે. જે વસ્તુની કસેટી પથ્થર આદિ વડે પ્રત્યક્ષ કસોટી કરીને લેવાદેવામાં આવે છે તે વસ્તુને પરિચ્છેદ્ય વસ્તુ કહે છે. જેમ કે મણિ, માતી, પ્રવાલ, આભૂષણા વગેરે. આ રાજેશ્વરાથી લઇને સાથ વાહ પન્તના લેક તેનુ’ નામ દેવસેન પાડશે, કારણ કે દેવે પણ તેની સેનાનું સ’ચાલન કરતા હશે, દેવે દ્વારા તેની સેવા થતી હાવાથી આ નામ રાખવાનુ તેમના દ્વારા સૂચન થશે.
હવે વિમલવાહન કેવી રીતે દીક્ષા અગીકાર કરશે તે સ્પષ્ટ કરવામાં આવે છે–વિમલવાહન ૩૦ વર્ષની ઉ ંમર સુધી ગૃહસ્થાવાસમાં રહેશે, અને ત્યાર બાદ તેના માતાપિતાનુ” દેવલે કગમન થશે. દેવપર્યાય પામેલા માતાપિતા દ્વારા પ્રતિષ્ઠાધિત થઈને તે દીક્ષા લેવાના વિચાર કરશે. ગુરુજનેની-માનને પાત્ર વડીલેાની અને મહત્તાની-અતિશય મડાન વયેવૃદ્ધજનાની માત્તા લઈને શરદઋતુમાં તેઓ સર્વશ્રેષ્ઠ મુક્તિમાર્ગે સમુદ્ધ થશે. તે વખતે લેાકાન્તિક દેવા તેની પાસે આવીને ઇષ્ટ આદિ પૂર્ણાંકત વચના વડે વારંવાર તેને અભિનન્દન આપશે. તેએ વારવાર તેની સ્તુતિ કરશે. મીઠાં વચનેાને ઈષ્ટવાણી કહે છે. મનને રુચે એવી વાણીને કાન્તવાણી કહે છે. જે વચના પ્રિય લાગે તે વચનાને પ્રિય વાણી કહે છે. જે વાણી વડે મનનું હરણ થાય-જે વાણી મનને મુગ્ધ કરી નાખે છે એવી વાણીને મનેાજ્ઞ વાણી કહે છે. હૃદયને આકર્ષિત કરનારી વાણીને મનઃઆમ ( મોડમ) વાણી કહે છે. ઉદાત્ત આદિ સ્પષ્ટ શબ્દોના ઉચ્ચારણથી યુક્ત હાય એવી વાણીને ઉદારવાણી કહે છે. કલ્યાણકારક વચનાને કલ્યાણવાણી કહે છે. પ્રશંસનીય વાણીને ધન્યવાણી કહે છે. જે વચનામાં વાણીના કોઈ પણ દોષને! અભાવ હાયછે એવી વાણીને શિવ કહેછે. મગલજન્યવાણીને મગલ્ય કહે છે અને અલકારાથી શાભાસ'પન્ન બનેલી વાણીને સશ્રીકવાણી કહે છે. પ્રત્રયા અંગીકાર કર્યાં બાદ ૧૨ વર્ષ સુધી તે દેવસેન (વિમલવાહન ) અણગાર કાર્યાત્સગ કરશે-પેાતાના શરીરના મમત્વભાવના ત્યાગ કરશે, અને ત્યારે તેમની સામે જે કેાઈ દેવકૃત, મનુષ્યકૃત અથવા તિય ચકૃત ઉપસગે આવી પડશે, તેમને સમભાવપૂર્વક સહન કરીને કમની નિજ રા કરશે. િ યતે” આ ક્રિયાપદ દ્વારા એ સૂચિત કરવામાં આવ્યું છે કે જયારે ઉપસર્ગો ભાવી પડશે ત્યારે તેઓ પેાતાના મુખાદિ પર કોઈ પણ પ્રકારની વિકૃતિ આવવા દીધા વિના તેમને સહન કરશે. મિયતે” આ ક્રિયાપદ દ્વારા એ વાત પ્રકટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૨