________________
કરવામાં આવી છે કે તેઓ ઉપસર્ગો કરનાર ઉપર ક્રોધ નહીં કરે પણ ક્ષમા ભાવ જ રાખશે. “તિનિશ્ચિાદ્યતે” આ ક્રિયાપદ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તેઓ તે પરીષહ સહન કરવામાં કોઈ પણ પ્રકારે દીનભાવનું પ્રદર્શન નહીં કરે. “અધ્યાષ્યિતે” આ ક્રિયાપદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેઓ જીવનની આશાથી અને મરણના ભયથી રહિત થઈને એ પરીષહાને સતત કરશે અનમ_એટલે મમત્વભાવથી રહિત થવું. રજોહરણ આદિ ધર્મોપકરણે સિવાયની વસ્તુઓથી રહિત હોવું તેનું નામ અકિંચન છે. દ્રવ્ય ગ્રન્થ અને ભાવગ્રસ્થ રૂપ બને પ્રકારના ગ્રંથો (બંધ)થી રહિત હોવું તેનું નામ “છિન્નગ્રન્થ છે. કર્મબન્ધના કારણરૂપ જે રાગાદિભાવે છે તેનાથી રહિત હોવું તેનું નામ “નિરુપલેપતા” છે. યથાભાવનાથી યુક્ત થવું એટલે શાસ્ત્રોક્ત વિશુદ્ધ ભાવનાથી યુક્ત થવું. અહીં જે “વાંચ-પાત્રીતમજતો આ પ્રકારનો સત્રપાઠ આપવામાં આવ્યો છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે સમજ
જેવી રીતે કાંસાની થાળીમાં પડેલું જળ પણ તેમાં લિપ્ત થતું નથી–તેલના જેવી ચીકણી વસ્તુ જેમ તે કાંસાની થાળીને ચૂંટી જાય છે તેમ તે કાંસાના પાત્ર સાથે ચાટી જતું નથી એજ પ્રમાણે સંસારના બન્ધના હેતુભૂત (કારણ ૩૫) જે નેહ છે તે પણ તેમાં લિપ્ત થતું નથી. અહીં “યાવત” પદ દ્વારા નિચેના સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-“ સંઘરૂવનિાળે, નવો રૂપ અવડિહા
गई, गगणमिव निरालंधणे, वाए इव निरालए, सारयसलिल व सुद्धहियए, पुण्फ पत्तं व निरुवलेवे, कुम्मे।इव गुति दिए, विहग इव सव्यओ बिप्पमुक्के खग्गिविसाण मिव एगजाए, भारंडपक्खीव अप्पमत्ते, कुंजरे इव सोडीरे वसभे इय जायथामे, सीहे इव दुद्धरिसे, मंदरे इब अप्पकंपे, सागरे इव अक्खोभे, चंदे इव सोमलेसे, દૂર રૂપ તેપ, જળ વિ કાગવે, વસુંધરા રુવ રાવલ” હવે આ પદેને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે
જેવી રીતે શંખમાં કઈ પણ અજન રહી શકતું નથી, એજ પ્રમાણે તે વિમલવાહન અણગારમાં પણ રાગાદિ રહેશે નહીં. જેમ જીવ અપ્રતિહત ગતિથી (કેઈ પણ પ્રકારના અવરોધ રહિત ગતિથી) સર્વત્ર ગમન કરે છે, તે પ્રમાણે તે અણગાર પણ ગ્રામ નગર આદિમાં અપ્રતિબંધ વિહારી બનશે. આકાશની જેમ તેઓ પણ ગ્રામ, નગર આદિકમાં કઈ પણ જાતના આલં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૨ ૩