________________
એવી રીતે પોતાના વીર્યને તે સાધ્વીની નિમાં દાખલ કરી દીધું. તેથી તે સાધ્વીને ગર્ભ રહ્યો અને ત્યાર બાદ યોગ્ય સમયે તેણે એક પુત્રને જન્મ આપે તેનું નામ “સાત્મકી ” રાખવામાં આવ્યું. ધીરે ધીરે બાલ્યાવસ્થા પૂરી કરીને જ્યારે તે સમજણે થયે ત્યારે તે એક દિવસ ભગવાનના સમવસરણમાં જઈ પહોંચ્યા. ત્યાં કાલસંદીપ નામને એક વિદ્યાધર પણ આવેલું હતું. તે વિદ્યાધરે ભગવાનને વંદણા કરીને આ પ્રમાણે પૂછ્યું-“હે ભગવન્ ! મારે કેનાથી ભય પામ પડશે ? ” ભગવાને તેને કહ્યું-“તારે સાયકીથી ભય પામવે પડશે” (સાયકી તારી હત્યા કરશે). ભગવાનને આ પ્રકારને જવાબ સાંભ ળીને કાલસંદીપ સાત્યકીની પાસે જઈને તેને તિરસ્કાર કરવા લાગ્ય-“છોકરા ! શું તું મને મારી શકીશ!” આ પ્રમાણે કહીને તે પિતાના નિવાસસ્થાન તરફ ચાલે ગયે. ત્યારબાદ કોઈ એક દિવસે સાયકીના પિતા પઢાલ પરિ વ્રાજક વિદ્યારે સુર્યેષ્ઠા પાસેથી સાયકીનું અપહરણ કર્યું. તે તેને પિતાને ઘેર લઈ ગયે. ત્યારબાદ તેણે તેને પોતાની વિદ્યાઓ શિખવી દીધી. પાંચ પૂર્વભવમાં રહિણીવિદ્યા દ્વારા સાત્યકીને મારી નાખવામાં આવ્યું હતું. તેથી પિતાના છઠ્ઠા ભાવમાં જ્યારે પિતાનું છ માસનું આયુષ્ય બાકી રહ્યું હતું ત્યારે તેણે તે વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા છેડી દીધી. પરંતુ આ સાતમા ભવમાં તેને તે રોહિણી વિદ્યા સિદ્ધ થઈ ગઈ. તે વિદ્યા તેના કપાળમાં છિદ્ર પાડીને તેના શરીરમાં દાખલ થઈ ગઈ તેના કપાળમાં જે છિદ્ર પડયું હતું. તેનું દેવ દ્વારા ત્રીજા નેત્રમાં પરિણમન કરવામાં આવ્યું. ત્યાર બાદ સત્યકીએ તેના પિતા પેઢાલ પરિવ્રાજકને અને કાલસંદીપ વિદ્યાધરને મારી નાખ્યા અને પિતે વિદ્યાધરનો ચકવર્તી બની ગયે.
(૬) અમ્બડ-અબડને શ્રાવિકાબુદ્ધ વિશેષણ લગાડવામાં આવ્યું છે તેને વિષે આ પ્રકારની કથા છે
અખડ નામનો કોઈ એક વિદ્યાધર હતું. તે ચંપા નગરીમાં રહેતો હતો અને અમોપાસક ( શ્રાવક) હતા. એક દિવસ તે મહાવીર પ્રભુના દર્શન કરીને તથા ધર્મોપદેશ સાંભળીને જ્યારે તે રાજગૃહ નગર તરફ જવા ઉપડ્યો, ત્યારે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧ ૩