________________
કૃષ્ણ વાસુદેવ નામના જે નવમાં નારાયણ છે તેએ તથા તેમના એટાભાઇ બળદેવ, તથા પેઢાલના પુત્ર ઉદક, તથા પેટ્ટિલ, તથા શતક ગાથાપતિ, તથા દારુક નિ" થ તથા નિશ્ર્ચથી પુત્ર સત્યકિ તથા શ્રાવિકાબુદ્ધ અમ્બડ પરિવ્રાજક તથા પાોંપીયા સુપા આયિકા, આ નવે વ્યક્તિએ આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધમની મરૂપણા કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમસ્ત દુ:ખાના અત કરનારા થશે.
(૧) નવ નારાયણા ( વાસુદેવે )માં નવમાં નારાયણ કૃષ્ણવાસુદેવ થઇ ગયા છે. (૨) કૃષ્ણના મેટાલાઇનુ નામ ખળદેવ હતું. (૩) ઉદક નામના જે અણુગાર થઇ ગયા તેઓ પેઢાલના પુત્ર હતા તે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા. તેમનુ` વર્ણન સૂત્રકૃતાંગના બીજા શ્રુત સ્કન્ધના નાલન્દ્રીય નામના અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તેએ રાજગૃડું નગરના ખહ્ય પ્રદેશમાં આવેલ નાલન્દાની ઇશાન દિશામાં આવેલા હરિતદ્વીપ નામના વનખંડમાં રહેતા હતા. તેમના મનમાં જે સંદેહ ઉત્પન્ન થયેા હતેા તેનુ' નાલંદામાં તે સમયે રહેતા ગૌતમ સ્વામીએ નિવારણુ કર્યું હતું, તેથી તેમણે ચાતુર્યામ ધર્મના ત્યાગ કરીને પાંચચમ ધર્માંને અંગીકાર કર્યો હતા (૪) દારુક નિગ્ર‘થ-તે કૃષ્ણવાસુદેવના પુત્ર હતા, અને ભગવાન અરિષ્ટનેમિનાથના શિષ્ય હતા. અનુત્તર પપાતિક સૂત્રમાં તેમનુ વર્ણન કરવામાં આવ્યુ છે.
(૫) સત્યકી-તે નિથી સાધ્વીના પુત્ર હતા. બ્રહ્મચારિણી સાધ્વીને પુત્ર કેવી રીતે હાઇ શકે, એ વાતને ખુલાસા કરવામાં આવે છે-ચેટક મહારાજાને સુજ્યેષ્ટા નામની એક પુત્રી હતી. તેને કોઇ કારણે સસાર પર વૈરાગ્ય આવી ગયા, તેથી તેણે દીક્ષા અંગીકાર કરી, ત્યારબાદ કઇ એક દિવસે તે ઉપાશ્રયમાં આતાપના લઈ રહી હતી. ત્યારે પેઢાલ નામના કાઇ એક પરિત્રાજક ત્યાં આવ્યા. તેણે અનેક વિદ્યાએ સિદ્ધ કરી હતી. તે કાઇ બ્રહ્મચારિણીના પુત્રને પોતાની આ વિદ્યાએ શિખવવા માગતા હતા તેણે સુજ્યેષ્ઠા સાધ્વીનેઉપાશ્રયમાંઆતાપના કરતી નિહાળી તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી ભૂમિકાવ્યામાહ કરીને (ચારે બાજુ અંધકાર કરી દઈને) અલક્ષિત રૂપે ( કોઇને ખબર ન પડે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૨