________________
તીર્થંકરાદિકે નામ ગોપ્રાપ્ત કરનેવાલે શ્રેણિક આદિકકા નિરૂપણ
આગલા સત્રમાં પાર્શ્વનાથ ભગવાન વિષે કેટલુંક કથન કરવામાં આવ્યું. હવે સત્રકાર એવી નવ વ્યક્તિ બેનાં નામ પ્રકટ કરે છે કે જેમણે મહાવીર ભગવાનના ( તીર્થકરના) શાસનમાં તીર્થંકર નામાગેત્રકમનું ઉપાર્જન કર્યું હતું
સમારd i માવો મહાવી ” ઈત્યાદિ– ટીકાર્ય-શ્રમણ ભગવાન મહાવીરના તીર્થ માં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કનને બલ્પ કર્યો છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) શ્રેણિક, (૨) સુપાર્શ્વ, (૩) ઉદાયી, (૪) પિદિલ અણગાર, (૫) દૃઢાયુ, (૬) શંખ, (૭) શતક, (૮) શ્રાવિકા સુલસા અને (૯) રેવતી.
શ્રેણિક-તેઓ રાજગૃહ નગરના પ્રસિદ્ધ રાજા થઈ ગયા. સુપાર્શ્વ—તેઓ મહાવીર પ્રભુના કાકા થતા હતા – ઉદાયી-તેઓ શ્રેણિકના પ્રપૌત્ર કેણિકના પુત્ર હતા.
રેવતી–તે શ્રાવિકા હતી તેણે ભગવાન મહાવીરને માટે ઔષધિનું દાન કર્યું હતું. સૂ ૩૩ છે
ભાવી મધ્યમ તીર્થંકર કેવલીકે સ્વરૂપના નિરૂપણ
તીર્થકરને માટે યોગ્ય હોય એવાં જેનું કથન કરીને હવે સૂત્રકાર મધ્યમ તીર્થંકરનું અને કેવલીઓનું કથન કરે છે
ઇસ ને જો ન્હે વાસુ ઈત્યાદિ–(સૂ ૩૪) ટીકાઈ–ભગવાન મહાવીરે સાધુઓને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું-“હે આર્યો!
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૧