________________
વાળા હતા અને સમચતુર સંસ્થાનવાળા હતા, તેમના શરીરની ઊ‘ચાઇ નવ રદ્ઘિપ્રમાણુ ( નવ હાથની) હતી. તેએ અતિશયાથી વિરાજિત હતા, તે કારણે તેમને પુરુષાદાનીય કહ્યા છે.
વઋષભનારાચ સહનનના ભાવાય આ પ્રમાણે છે–કીલિકાના (મીલીના) આકારનું જે હાડકું હાય છે તેનું નામ વા છે. પરિવેશ્ચન કરવા માટેના વસના આકારનુ જે હાડકું હોય છે તેનુ નામ ઋષભ છે, અને બન્ને તરફ જે મટબન્યુ હોય છે તેનું નામ નારાચ છે. આ પ્રકારે વિચાર કરતા વ ઋષભનારાચ સહનનનેા અર્થ એવા થાય છે કે બન્ને તરફ્ મ ટબન્ધ વડે બાંધેલા તથા પટ્ટીના આકારના ત્રીજા હાડકાથી પરિવષ્ટિત થયેલા એવા ખે હાડકાંઓ ઉપર-આ રીતે તે ત્રણે હાડકાંને દૃઢ કરવાને માટે જે કીલિકા (ખીલી) ના આકારનું વા નામનું હાડકું જે જગ્યાએ સંધાએલુ હાય છે તે જગ્યાનું નામ વઋષભનારાંચ સહનન છે. જેના દ્વારા શરીરના પુદ્ગલેને મજબૂત કરાય છે તેનું નામ સહનન છે. અસ્થિએના સમૂહને પણ સ'હુનન કરું છે. પાર્શ્વનાથ ભગવાનનુ શરીર આ પ્રકારના સંહનનથી યુક્ત હેતું. જે સંસ્થાનમાં (આકારમાં) શરીરના ઉપરના ભાગનાં અવયવા, નીચેના ભાગનાં અવયવે, તથા હાથ અને પગરૂપ અવયવે, આ ચારે વિભાગો શુભ લક્ષણથી યુક્ત હોય છેસપ્રમાણુ હાય છે, એવા શરીરના આકારને સમચતુસ્રસ ંસ્થાન કહે છે. સમ એટલે તુલ્ય (સમાન) અવયવેામાં ન્યૂનાધિકતા નહાવી-સપ્રમાણતા હાવી તેનું નામ તુલ્યતા છે. ‘ ચતુઃ ” એટલે ચાર. ‘ અગ્નિ’ એટલે હાથ, પગ, શરીરના ઉપરના ભાગ અને શરીરને નીચેના ભાગ. આ રીતે શરીરના જે સમપ્રમાણ આકારવિશેષ હોય છે તેને સમચતુરસસ'સ્થાન કડે છે. પાર્શ્વનાથ ભથવાનનુ શરીર આ પ્રકારના આકારવાળું હતું. ॥ સૂ. ૩૨ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
ܕܝ
૧૧૦