________________
(૬) રજત, (૭) શીતા, પૂર્ણનામાં અને (હરિસહકૂટ ૧
જબૂદ્વીપમાં આવેલા માલ્યવાન વક્ષસ્કાર પર્વતની કક્ષમાં દીઘવૈત ઢય પર નવ કટ કદ્યાં છે. તેમનાં નામે નીચે પ્રમાણે છે
(૧) સિદ્ધ, (૨) સુકક્ષ, (૩) ખંડક, (૪) મણિ, (૫) તાડ્ય, (૬) પૂર્ણ, (૭) તિમિસ્ત્રગુહા (૮) સુકચ્છ અને (૯) વિશ્રમણ ૧૫
એજ પ્રમાણે પુરાવતી પર્વતના ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર નવ ફૂટ છે એજ પ્રમાણે વક્ષસ્કારમાં દીર્ઘવૈતાઢય પર નવ કૃ છે એજ પ્રમાણે મંગલાવતી પર્યા. તમાં દીર્ઘ વૈતાઢથ પર નવ ફૂટે કહ્યા છે. જંબુદ્વીપમાં આવેલા વિદ્યભ નામના વક્ષસ્કાર પર્વત પર નવ ફૂટ કહ્યા છે તેમના નામે નીચે પ્રમાણે છે
(૧) સિદ્ધ, (૨) પ, (૩) ખંડક (૪) મણિ (૫) વૈતાઢ્ય પૂર્ણ ૬ તિમિસ્ત્ર ગુહા ૭ સુક૭ ૮ વૈશ્રવણ ૯
એજ પ્રમાણે સલિલાવતીમાં દિઈવૈતાઢય પર નવ ફૂટે કહ્યા છે, વિપ્રમાં દીર્ઘ વૈતાઢય પર નવ ફિટ કહ્યા છે અને ગન્ધિલાવતીમાં પણ દીર્ઘ વૈતાઢય પર પણ નવ ફૂટો કહ્યાં છે. તેમનાં નામે નીચે પ્રમાણે સમજવા-(૧) સિદ્ધ, (૨) ગન્ધિલ (૩) ખંડક, (૪) માણિ, (૫) વૈતાઢય, (૬) પૂર્ણ, (૭) તિમિસ્ત્રગુહા, (૯) ગજિલાવતી અને (૯) વૈશ્રમણ. આ પ્રકારે સમસ્ત દીઘવૈતાઢોમાં બે કૂટ સમાન નામવાળાં છે અને બાકીનાં કૂટમાં નામ ઉપર કહ્યા પ્રમાણે છે. - જંબુદ્વીપમાં આવેલા મન્દરપર્વતની ઉત્તરે નીલવાન વર્ષધર પર્વત પર નવ ફૂટ કહ્યાં છે. તેમનાં નામે નીચે પ્રમાણે છે
- (૧) સિદ્ધ, (૨) નલવાન, (૩) વિદેહ, (૪) સીતા, (૫) કીર્તિ, (૬) હરિકાન્તા (૭) અપરવિદેહ (૮) રમેક ફૂટ અને (૯)ઉપદર્શન ૧
જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની ઉત્તરે એરવત ક્ષેત્રના દીર્ઘ વૈતાદ્ય પર નવ ફૂટ કહ્યાં છે-(૧) સિદ્ધ, (૨) રજત, (૩) ખંડક, (૪) માણિ, (૫) વૈતાઢય, (૬) પૂણે (૭) નિમિસ્ત્રગુહા, (૮) અરવત અને (૯) વૈશ્રવણ ના
આ સૂત્રની વ્યાખ્યા અન્ય શાસ્ત્રોની મદદથી સમજી લેવી. છે સૂ ૩૧ છે
તીર્થકરો દ્વારા ઉપર્યુક્ત કુટે પ્રરૂપિત થયેલા છે તેથી સત્રકાર નવરાત્નિ પ્રમાણુ જિનવિશેષનું (પાર્શ્વનાથ ભગવાનનું) નવ રથાનને અનુરૂપ એવું કથન કરે છે-“પાળે ગરહા” ઈત્યાદિ–(સૂત્ર ૩૨) ટીકાઈ_પાર્શ્વનાથ અહંત કે જેઓ પુરુમાં શ્રેષ્ઠ હતા, વાજપભનારા સંહનન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૯