________________
કરતાં સહેજ અધિક કહી છે. તથા અપરિગૃહીત દેવીએની જઘન્ય સ્થિતિ એક પલ્યેાપમ કરતાં સહેજ વધુ સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ પત્યે પમની કહી છે. !! સૂ. ૨૪ ॥
દેવનિકાયકે સ્વરૂપકા નિરૂપણ
''
નવ તૈયનિયા ઇળન્ના ” ઈત્યાદિ— (સૂ. ૨૫)
ટીકા”-નવ દેવનિકાય કહ્યા છે-(૧)સારસ્વત, (૨)આદિત્ય, (૩)વનિ, (૪) વરુણ, (પ) ગદાય, (૬) તુષિત, (૭) અવ્યાખાય, (૮) આગ્નેય અને (૯) રિષ્ટ, આ નવ દૈનિકાચેામાંના પહેલા આઠ દેવનિકાય આઠ કૃષ્ણરાજ્યન્તરામાં છે, તથા જે રિષ્ટ દૈવનિકાયના દેવા છે તેઓ કૃષ્ણાજિએની મધ્યમાં આવેલા રિષ્ટાભવિમાનપ્રસ્તટમાં રહે છે. આ પ્રમાણે નવ દેવનિકાર્યાના નિવાસસ્થાન વિષે સમજવું સૂ, ૨પા
અવ્યાબાધ દેવકે ગ્રેવેયક વિમાન પ્રસ્તરકા નિરૂપણ
બાવાવાનું વહેવા ’ઈત્યાદ્રિ— (સૂ. ૨૬)
ટીકા
લેાકાન્તિક દેવવિશેષમાં જે અવ્યાખાધ (ઉપયુક્ત સાતમી દેવનિકાયના ) દેવા છે તેમાં નવ મુખ્ય દેવે છે અને ૯૦૦ સામાન્ય દેવે છે. એજ પ્રમાણે આગ્નેય અને િનિકાયના દેવે વિષે પશુ સમજવું. અહીં નવ સ્થાનના અધિકાર હાવાથી નવ સ્થાનને અનુરૂપ ત્રણ લેાકપાલેાની જ વાત કરવામાં આવી છે. સૂ. ૨૬૫ 66 णव गेवेज्ज विमाणपत्थडा पण्णत्ता ” ઇત્યાદિ—(સ્ ૨૭)
66
ટીકા –જૈવેયક વિમાનપ્રસ્તટ નવ કહ્યાછે-(૧) અધસ્તનાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (૨)અધસ્તન મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તટ,(૩) અધસ્તને પતિન પ્રવેયક વિમાન પ્રસ્તટ, (૪) મધ્યમાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (પ) મધ્યમમધ્યમ જૈવેયક વિમાન પ્રસ્તટ, (૬) મધ્યમાપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (૭) ઉપ રિતનાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (૮) ઉપરિતન મધ્યમ જૈવેયક વિમાન પ્રસ્તટ અને (૯) ઉપરિતનાપતિન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, આ નવ ચૈવેયક વિમાન પ્રસ્તટાનાં નવ નામ નીચે પ્રમાણે છે—
(૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાત, (૪) સૌમનસ, (૫) પ્રિયશન, (૬) સુદર્શન, (૭) અમેાધ, (૮) સુપ્રબુદ્ધ અને (૯) યશેાધર,
વિશેષ રચનાવાલા જે સમૂહ છે તેને પ્રસ્તટ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
સૂ. ર૭ ॥
૧૦૫