________________
નવકોટિ (નવાવાડ) એ શુદ્ધ ભિક્ષાકા નિરૂપણ
ટીકાર્યું–શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણ નિગ્રંથની ભિક્ષા નવ પ્રકારે વિશુદ્ધ હોય છે. તે નવ કેટિવિશુદ્ધતા આ પ્રમાણે સમજવી-(૧)સાધુ પોતે ઘઉં આદિને દળતા નથી અને તે કારણે તે પોતાના આહાર નિમિત્તે જીવહિંસા કરતું નથી, (૨) તે ગૃહસ્થ આદિને ઘઉં દળવાનું કહેતું નથી. આ રીતે તે અન્યની પાસે જેની વિરાધના કરાવતું નથી. (૩) આ પ્રકારનું કાર્ય કરનારને તે તેમ કરવાની અનુમોદના દેતું નથી. (૪) સાધુ પિતે આહાર રાંધો નથી, (૫) પિતાને માટે બીજા પાસે ભેજન રંધાવતું નથી અને (૬) ભોજન રાંધન રની અનુમોદન પણ કરતો નથી. (૭) તે પિતાને માટે આહાર વિગેરે ખરીદતે નથી (૮) પિતાને માટે બીજા પાસે ભેજનાદિ ખરીદ કરાવતે નથી અને (૯) અને પોતાને માટે ભેજનાદિ ખરીદવાની અનુમોદના પણ કરતું નથી. આ પ્રકારે નવ કેટિ વિશુદ્ધ અશન, વસનાદિ મુનિજને ગ્રહણ કરે છે. સૂત્રરવા
આ પ્રકારે શ્રમણોના નવ કટિ (નવ પ્રકારના) વિશુદ્ધ શૈક્ષનું કથન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આ પ્રકારનો વિશુદ્ધ આહાર કરનાર સાધુ કદાચ કઈ પણ કારણે મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે તે પણ તેને દેવગતિની પ્રાપ્તિ તે અવશ્ય થાય જ છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબધને લઈને હવે સૂત્રકાર દેવગતિ સંબંધી કેટલીક વસ્તુઓનું નિરૂપણ કરે છે
ઈશાન દેવેન્દ્રકે અગ્રમહિષીકા નિરૂપણ
“ તાળપણ નું સેવિંસ વાળો” ઈત્યાદિ–(સૂ ૨૩)
ટીકાર્થ–દેવેન્દ્ર, દેવરાય ઈશાનના લકપાલ વરુણ મહારાજને નવ અગ્રસહિ. છીએ કહી છે. સૂ ૨૩ છે
“જ્ઞાન વિંસ સેવUMા” ઈત્યાદિ–(સૂ ૨૪). ટીકાર્ય–દેવેન્દ્ર દેવરાય ઈશાનની અગ્રમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની કહી છે. ઈશાન કલ્પનિવાસી દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પોપમની કહી છે. ઈશાન કલ્પના ઈન્દ્રની પરિગ્રહીત દેવીઓહોવાને કારણે અમહિષીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પાપમની કહી છે અને તેમની જઘન્ય સ્થિતિ એક પાપમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૦૪