________________
66
'सर्व आभरणाविधि' ” પિ‘ગલ મહાનિધિમાં પુરુષાનાં, સ્ત્રીઓનાં, અશ્વોનાં અને હાથીઓનાં સમસ્ત આભરણેા રહેલાં હાય છે.
ચેાથા મહાનિધિને અધિષ્ઠાતા દેવ સરત્ન છે, અને તે નિધિમાં ચક્ર. વર્તીના ૧૪ શ્રેષ્ઠ રત્ના ઉત્પન્ન થાય છે, તેથી તે નિધિનુ' નામ સત્ન મહા નિધિ છે. એજ પ્રમાણે ખાકીના પાંચ નિધિએનાં નામે વિષે પણ સમજવું. આ સરત મહાનિધિમાં ચક્રવર્તીના જે ૧૪ શ્રેષ્ઠ રત્ના ઉત્પન્ન થાય તેમાંના ૭ રત્ના એકેન્દ્રિય જાતિના અને ૭ રત્ના પંચેન્દ્રિય જાતિના હૈાય છે. એકેન્દ્રિય જાતિનાં સાત રત્ને નીચે પ્રમાણે કહ્યા છે-(૧) ચક્ર, (ર) છત્ર, (૩) દંડ, (૪) ખડ્ગ, (૫) ચમ, (૬) મણિ અને (૭) કાકણીરત્ન. પંચેન્દ્રિય જાતિના સાત રત્ના આ પ્રમાણે કહ્યાં છે-(૧) સેનાપતિ, (૨) ગાથાપતિ, (૩) વાર્ષીક, (૪) પુરાહિત, (પ) સ્ત્રી, (૬) અશ્વ અને (૭) ગજ,
પાંચમે જે મહાપદ્મનિધિ હાય છે તેમાં ર'ગેલાં અને ધેાયેલાં સ પ્રકારનાં વસ્ત્રાની અને મેર, પાપર, આદિના ચિત્ર રૂપ સર્વ પ્રકારની રચના એની નિષ્પત્તિ ( ઉત્પત્તિ) થાય છે.
પદ દ્વારા
છઠ્ઠો જે કાળનિધિ છે તેમાં શુભઅશુભ કાળને ખાધ થાય છે. તેના દ્વારા ભવિષ્યમાં ત્રણ વર્ષ પછી અનનારા બનાવનુ` જ્ઞાન થાય છે, ભૂતકાળના ત્રણ વર્ષ દરમિયાન બનેલા બનાવા જાણી શકાય છે અને “ એ વાત પ્રકટ કરવામાં આવી છે કે કાલ મહાનિધિ દ્વારા વર્તમાન કાળની વસ્તુઓના પણ આધ થાય છે એજ વાત “ મઘ્યપુરાળ ૨ ત્રિપુ વર્ષે પુ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે, તથા ઘટ સંબંધી ૨૦ પ્રકારનાં શિલ્પ-માટીનાં વાસણેા બનાવવાની ૨૦ પ્રકારની પદ્ધતિઓ, લેાહસ બધી ૨૦ પ્રકારનાં શિલ્પ, ચિત્રના ૨૦ પ્રકારનાં શિલ્પ, વસ્ત્રના ૨૦ પ્રકારનાં શિલ્પ, નાઈ એના ૨૦ પ્રકારનાં શિલ્પ,તથા પ્રજાનું હિત સાધનારાં અને ઉન્નતિ સાધનારાં જે કૃષિ, વાણિજય આદિ કર્યું છે, તે સઘળાનામહાનિધિમાં સદ્ભાવ હાય છે. સાતમાં મહાકાળનધિમાં લાઢાની, તાંબાની, સીસાની, ચાંદીની, સેાનાની, મણિની, મુક્તાફળની, શિલા પ્રવાલની, ચન્દ્રકાન્ત આદિ મણિએની, મુક્તાક્લાની, સ્ફટિકાદિકાની, મૂÖગા ( રત્નવિશેષ ) આદિકાની ખાણાની ઉત્પત્તિ થાય છે.
ܙܙ
આઠમે જે માણવક નામના મહાનિધિ છે. તેમાં ભટોની, અખતરાની અને ખગ આરૂિપ હથિયારાની ઉત્પત્તિ થાય છે. તથા તેમાં વ્યૂહરચના રૂપ સુદ્ધ નીતિના, અને ગુનેગારાને દંડ દેવારૂપ દ’ડનીતિના ખજાના હૈાય છે.
નવમા જે શખ મહાનિધિ છે તેમાં નાટયવિધિ થાય છે, કાવ્યની ઉત્પત્તિ થાય છે, અને સમસ્ત ત્રુટિતાંગેાની ઉત્પત્તિ થાય છે. નૃત્યના બકારનું નામ નાટ્યવિધિ છે. જે પાઠ ભજવવાના હોય તેને અનુરૂપ અભિનય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯ ૬