________________
સ્થાનને ‘આકર' કહે છે. ૧૮ પ્રકારનાં કરથી રહિત સ્થાનને નકર (નગર) કહે છે જલપત્તન સ્થલપત્તન અને ઉભપત્તનના ભેદ્યથી પત્તન ત્રણ પ્રકારના કહ્યા છે તેમાં જ્યાં ગાડાઆદિમાં બેસીને જઈ શકાય છે એવાં સ્થાનને પત્તન સ્થલ કહે છે અથવા ગાડા આદિ વાહુના વડે અને નૌકાએ વડે જ્યાં જઈ શકાય છે તે સ્થાનને ઉભયપત્તન કહે છે અથવા માત્ર નૌકા દ્વારા જ જ્યાં જઈ શકાય છે તે સ્થાનને જલપત્તન અથવા પટ્ટન કહે છે. કહ્યું પણ છે કેત્તન રાજવૈનમ્યું ” ઇત્યાદિ—
સમુદ્રની ભરતી આવવાથી જ્યાં જળમાર્ગે પણ જઇ શકાય છે અને ભરતી ન આવે ત્યારે સ્થળમાર્ગે જઈ શકાય છે એવાં સ્થાનનું નામ દ્રોણમુખ છે. જે ગ્રામની આસપાસના મઢી ગાઉ સુધીના વિસ્તારમાં ખીજું કોઈ ગામ હેતુ' નથી એવાં ગામને મડમ્બ કહે છે. જ્યાં લશ્કરની છાવણી હાય છે એવાં સ્થાનને સ્કન્ધાવાર કહે છે. મનુષ્યાના નિવાસસ્થાનનુ નામગૃહ છે.“નિયસ્ત ચ ીવાળ'' ઈત્યાદિ ચક્રવર્તીના ખીજા મહાનિધિનુ નામ પાંડુક મહાનિધિ છે, તેના અધિષ્ઠાતા દેવ પાંડુક હાવાથી તેને મહાનિધિ કહે છે. આ પાંડુક મહાનિધિમાં ગણીને લેવડદેવડ કરી શકાય એવાં દીનાર આદિ ધનને તથા કુલાર્દિકાને સદ્ભાવ હાય છે. આ ગણી શકાય એવાં પદાર્થાને ‘ગણિમ’કહે છે. તથા તેમાં ( માણા આદિ વડે માપી શકાય એવાં ) પદ્યાર્થીને પશુ સદ્ભાવ હાય છે. શાલિ ( ચાખા ), જવ આઢિની ઉત્પત્તિના કારણભૂત ખીજાના પણ તેમાં સદ્દભાવ હૈય છે. તથા માન ઉન્માનને પણ તેમાં સદ્ભાવ ડાય છે. શેર, પાસેરી, મણીકુ' આદિ વડે તાળવા ચેાગ્ય ધાન્યને મેય પદ્મા કહે છે અથવા માણા, પવાલા વગેરે વડે જેવુ... માપ કા શકાય છે એવાં પદાર્થને પણ મેય પદાથ કહે છે. તેાલા, વાલ, રતી આદિ રૂપ ઉન્મા નને વિષયભૂત પદાર્થોના પણુ આ નિધિમાં સદૂભાવ રહે છે. અથવા તેાલવાને પાત્ર ગાળ, સાકર આદિ પદાર્થોના પણ તેમાં સદ્ભાવ રહે છે, તેાળી શકાય એવાં પદાર્થોને કિરમ કહે છે. આ કથનનું તાત્પ એ છે કે ગણિમ, રિમ (ગણી શકાય અને જોખી શકાય) આદિ પદાર્થીના વજનનુ' અથવા માપનું જ્ઞાન પાંડુક મહાનિધિ વડે થાય છે. તથા ત્રીી આદિ (ચાખા વગેરે) ધાન્યની અને સભ્ય આદિની ઉત્પત્તિના કારણભૂત સસ્ય (ઘાસ) વિશેષાની ઉત્પત્તિ પાંડુક મહાનિધિમાં કહી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૫