________________
એવી લબ્ધિની પ્રાપ્તિ વડે, અથવા જ્ઞાનાદિકમાં અતિચારનુ` આસેવન કરવાથી સકલ સયમ રૂપ સાર ઝરી જવાને કારણે પાળની જેમ સારરહિત હાય છે, એવા સાધુને પુલાક કહે છે. કહ્યું પણ છે કે “ जिनप्रणीतादागमात् सदैवा प्रतिपातिनो ज्ञानानुसारेण क्रियानुष्ठायिनो लब्धिमुपजीवन्तो निर्मन्थो पुलाका મન્તિ ” જે સાધુ સદા જિનપ્રણીત આગમ અનુસાર પેાતાની ક્રિયાઓ કરે છે, અને તેના પ્રત્યે જે શ્રદ્ધાવાળા હોય છે, અને જે લબ્ધિવાળા હાય છે, તે સાધુને પુલાકમુનિ કહે છે. તે પુલાકના લબ્ધપુલાક અને આસેનના પુલા
ના ભેદથી એ પ્રકારના હાય છે.
જે સાધુ શરીર અને ઉપકરણને વિભૂષિત કરવાને કારણે શખલ ( દૂષિત ) ચારિત્રવાળા હોય છે અને તે કારણે જેના સયમ અકુશ હાય છે-અતિચાર સહિત ડાય છે, એવા સાધુને અકુશ કહે છે. ખકુશના એ પ્રકાર પડે છે— (૧) શરીર અકુશ અને (૨) ઉપકરણ ખકુશ. જે સાધુ હાથ, પગ આદિનું વારંવાર પ્રક્ષાલન કરે છે, અને આંખ, કાન આદિના મેલ વારવાર કાઢયા કરે છે-આ બધુ' શરીર સૌદર્ય નિમિત્તે કરનાર સાધુને શરીર અકુશ કહે છે. જે સાધુ અકાળે ચાલપટ્ટક આદિનું પ્રક્ષાલન કરીને અને પાત્રાર્દિકને તેલ અથવા વાર્નિશ આદિ વડે મુલાયમ અને ચળકતાં કરીને સૌદર્યને નિમિત્તે ધારણ કરે છે, તે સાધુને ઉપકરણ અકુશ કહે છે. આ બન્ને પ્રકારના સાધુએ વજ્રપાત્રાદિ રૂપ ઋદ્ધિની અને આ ગુસ ́પન્ન વિશિષ્ટ સાધુજન છે. ” આ પ્રકારની ખ્યાતિની કામનાવાળા હાય છે.
'
સાત ગૌરવયુક્ત હોવાને કારણે રાતિદનની અનુષ્ઠેય ક્રિયાઓમાં તે ઉપયેગપૂર્વક પ્રવૃત્તિ કરનારા હાતા નથી. જાંઘ આદિપુર તેલનુ માલિશ કરવાથી અને સ્નિગ્ધ શરીરાદિ રાખવાને કારણે તેમના શિષ્ય પરિવાર પશુ અસયમયુક્ત હોય છે. તથા સમસ્ત રૂપે સંયમનુ' છેદન કરનારા અથવા દેશ રૂપે સયમનુ' છેદન કરનારા જે અતિચાર છે તેમનુ તેએ સેવન કરતા ડાય છે તેથી તેમના સત્યમ અતિચારયુક્ત હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૭૫