________________
બાદર વાયુાયિક પાંચ પ્રકારના કહ્યા છે—(૧) પ્રાચીનવાત, (૨) પ્રનીચીનવાત, (૩) દક્ષિણવાત, (૪) ઉીચીનવાત અને (૫) વિદિગ્ધાત.
પૂર્વ દિશાના વાયુને પ્રાચીનવાત કહે છે, પશ્ચિમ દિશાના વાયુને પ્રતિ ચીનવાત કહે છે, દક્ષિણ દિશાના વાયુને દક્ષિજીવાત કહે છે, ઉત્તર દિશાના વાયુને ઉઢીચીનવાત કહે છે, અને એ સિવાયની દિશાઓના વાયુને વિદિગ્ધાત કહે છે. અચિત્ત વાયુકાયિકના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે—(૧) આક્રાન્ત, (૨) માત્ત, (૩) પીડિત, (૪) શરીરાનુગત અને (૫) સમ્મષ્ટિમ ચરણ દિ દ્વારા આક્રાન્ત થતી વખતે ભૂતલ આદિમાંથી જે વાયુ નીકળે છે તેને આકા ન્તવાયુ કહે છે. શખ આદિને વગાડતી વખતે જે વાયુ છૂટે છે તેનુ નામ માતવાયુ છે. ભીના વજ્રને જ્યારે ફફડાવવામાં આવે છે, ત્યારે જે વાયુ નીકળે છે તેને પીડિતવાયુ કહે છે. શરીરમાંથી ઉચ્છ્વાસ વખતે, વાછૂટ વખતે અને શબ્દના ઉચ્ચારણુ વખતે જે વાયુ નીકળે છે તેને શરીરાનુગત વાયુ કહે છે. પ’ખા આઢિથી જનિત વાયુને સમૂચ્છમવાત કહે છે. આ આક્રાન્ત આદિ વાત પહેલાં અચેતન હોય છે, પણ ત્યારબાદ સચેતન પશુ થઇ જાય છે. ૫ સૂ. ૪ ॥
સચેતન બાયુકા વિશેષ પ્રકારસે નિરૂપણ કરનેવાલે નિગ્રન્થકા નિરૂપણ
પહેલાં પંચેન્દ્રિયનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું. હવે પંચેન્દ્રિય વિશેષરૂપ જે નિથા છે તેમનુ સૂત્રકાર નિરૂપણ કરે છે. તે નિગ્રંથે જ સચેતન અચેતન જે વાયુ કહ્યા છે, તેનું યથાર્થ રૂપે રક્ષણ કરે છે. આ પ્રકારના સંબધને અનુલક્ષીને વાયુકાયિકાના પ્રકારાનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર નિગ્ર ́થેનું નિરૂપશુ કરે છે. “ત્ર તિળયા છત્તા ” ઈત્યાદિ— ટીકા-નિગ્રંથાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) પુલાક, (૨) ખકુશ, (૩) કુશીલ, (૪) નિ ંથ અને (૫) રનાત.
ચેખાના કણાથી રહિત જે પરાળ હેાય છે તેને પુલાક કહે છે. તેના જેવા ચારિત્રથી યુક્ત જે સાધુ હાય છે તેને પણ પુલાક કહેવાય છે એટલે કે તપ અને શ્રુતની આરાધનાથી ઉત્પન્ન થયેલી અને સંઘાદિના રક્ષણનુ પ્રયાજન ઉર્દૂભવે ત્યારે સૈન્યયુક્ત ચક્રવર્તી આદિના વિનાશ કરવાને સમ
રા-૨૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
७४